દોસ્તો હાલમાં ખબર સામે આવી છે કે નેપાળના અભિનેતા સારુક તામ્રાકરનુ નિધન થયું છે 31 વર્ષીય અભિનેતાએ પોતાના રાતોપુલના ઘરે ખુદખુશી કરી લીધી છે તેમના પરિવારે તેમના અવસાનના સમાચારની પુષ્ટિ કરી છે.
તે ‘હેશટેગ માયા’ નામના સિનેમામાં કામ કરી રહ્યો હતો ગુરુવારે સવાર સુધી તે તેના શૂટિંગમાં વ્યસ્ત હતો શૂટ દરમિયાન તેણે કોઈ અસાધારણ ચિહ્નો દર્શાવ્યા ન હતા અને તે સરસ મૂડમાં સેટ છોડી ગયો હતો.
ગુરુવારે સાંજે તેને કૌટુંબિક કાર્યોમાં હાજરી આપવાનું હતું અને તે થોડા સમય પછી આવશે તેમ કહીને તેના માતા-પિતાને જવા કહ્યું ઘરમાં કોઈ ન હોવાથી તેણે ખુદખુશી ખાઈને પોતાનો જીવ લીધો હતો સિનેમા ‘હેશટેગ માયા’ના પ્રોડક્શન મેનેજરના જણાવ્યા મુજબ, સારુક સેટ પર સારું પ્રદર્શન કરી રહ્યો હતો.
તેના માતાપિતાના એકમાત્ર પુત્ર, સારુકે ભારતમાંથી અભિનયનો કોર્સ પૂર્ણ કર્યો હતો અને દયારામ દહલ દિગ્દર્શિત ‘રાની’ થી નેપાળી સિનેમામાં ડેબ્યુ કર્યું હતું. તે ‘ઈન્ટુ મિન્ટુ લંડનમા’ અને ‘મેરી મામુ’ જેવા સિનેમાનો હિસ્સો રહી ચૂક્યો છે. તેની પાસે ટૂંકી ફિલ્મો છે.
વધુ વાંચો:બિગબોસ ફેમ પુનીત સુપરસ્ટાર વિરુદ્ધ FIR દાખલ, આ વ્યક્તિએ નોંધાવી ફરિયાદ, જાણો શું છે પૂરો મામલો…
એક પ્રતિભાશાળી અભિનેતા, સૌમ્ય આત્મા સારુક તામ્રાકર કુશળ કલાકાર હતા અને મહત્વાકાંક્ષી પ્રતિભા હતા. તેમનું અકાળ અવસાન સિને ક્ષેત્ર માટે ખોટ છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.