Bajaj Auto launches country's first CNG bike

બજાજ કંપનીએ લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઈક, 330 કિમી રેન્જ અને કિંમત માત્ર આટલી…

Breaking News Technology

હાલમાં દેશમાં મોંઘવારી વધી રહી છે તેથી હવે બજાજ ઓટોએ તેની ફેક્ટરી ફીટેડ CNG બજાજ ફ્રીડમ બાઇક CNG અને પેટ્રોલ બે વિકલ્પ સાથે ભારતીય બજારમાં લોન્ચ કરી છે. કંપનીએ દાવો કર્યો છે કે આ મોટરસાઇકલ વિશ્વની પ્રથમ મોટરસાઇકલ છે, જે ફેક્ટરી ફીટેડ CNG સાથે આવી રહી છે.

આ પણ વાંચો:શું પહેલી પત્ની હોવા છતાં અરમાન મલિકે બીજી શાદી માટે પોતાનો ધર્મ બદલી દીધો…?

બજાજ ઓટોએ આ મોટરસાઇકલને રૂ. 95,000 (એક્સ-શોરૂમ)ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરી છે. લોન્ચ સાથે જ બજાજ ફ્રીડમ સીએનજીનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. કંપનીએ બજાજ ફ્રીડમ CNGને ત્રણ વેરિઅન્ટમાં રજૂ કર્યું છે. કંપનીએ તેના અન્ય બે વેરિઅન્ટ્સ રૂ. 1.05 લાખ અને રૂ. 1.10 લાખની કિંમતે લોન્ચ કર્યા છે.

Bajaj CNG Bike Freedom 125 Launched Range Specifications Features Price  दुनिया की पहली पेट्रोल+CNG मोटरसाइकिल लॉन्च, 1KG में 115KM दौड़ेगी; शुरुआती  कीमत सिर्फ 95000 रुपए, ऑटो न्यूज़

ફોટો ક્રેડિટ:ગૂગલ

બજાજ ફ્રીડમને 125cc હાઇબ્રિડ એન્જિન સાથે માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે. બજાજ ફ્રીડમ 125માં સિંગલ-પીસ ફ્લેટ સીટ અને એલોય વ્હીલ્સ ટ્યુબલેસ ટાયર સાથે જોડાયેલ છે, જે સિંગલ સિલિન્ડર એન્જિન ધરાવે છે, જે 8,000rpm પર 9.5bhp પાવર અને 6,000rpm પર 9.7Nm ન્યૂટન મીટર ટોર્ક ઉત્પન્ન કરે છે.

કંપનીએ આ બાઇકમાં અત્યાર સુધીની સૌથી લાંબી સીટ લગાવી છે. ફ્રીડમ 125 બાઇકમાં 125ccનું એન્જિન છે. આ બાઇકમાં સીએનજીથી પેટ્રોલ અને પેટ્રોલથી સીએનજીમાં શિફ્ટ કરવાની સ્વીચ છે. બજાજ ફ્રીડમ 1 કિલો સીએનજીમાં 102 કિમી દોડશે બજાજ ફ્રીડમનું પેટ્રોલ માઈલેજ 65 કિમી/લીટર છે. બાઇકનું વજન 147 કિલો છે.

Bajaj Freedom 125: बजाज ने लॉन्च की दुनिया की पहली CNG बाइक, यहां चेक करें  प्राइस, वेरिएंट, माइलेज और अन्य डिटेल - bajaj freedom 125 bajaj launches  the worlds first cng bike

ફોટો ક્રેડિટ:ગૂગલ

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *