Big lapse in security of Virat Kohli in IPL match

IPLની સુરક્ષામાં થઈ મોટી ચૂક, એક વ્યક્તિ સીધો ગ્રાઉન્ડમાં ઘૂસી વિરાટ કોહલીને પકડી પાડ્યો- જુઓ વિડીયો…

Uncategorized

IPLની 17મી સિઝનની છઠ્ઠી મેચ સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી આરસીબીએ આ મેચ 4 વિકેટે જીતી લીધી હતી. પરંતુ આ મેચમાં એક સિક્યુરિટીની ભૂલ થઈ ગઈ. આ મેચમાં પંજાબ કિંગ્સે આરસીબીને 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આરસીબીએ આ લક્ષ્યાંક છ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

પરંતુ જ્યારે વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો ત્યારે સુરક્ષા વ્યવસ્થામાં મોટી ભૂલ થઈ હતી. તેનો વીડિયો સામે આવ્યો છે. એક દર્શક સીધો મેદાનમાં પ્રવેશ્યો. તેણે વિરાટ કોહલીનો સંપર્ક કર્યો. તેના પગ પકડ્યા, પછી તેને આલિંગન આપ્યું. ત્યારબાદ ખેલાડીઓ અને સુરક્ષાકર્મીઓ દોડી આવ્યા હતા. તેઓ તેને પકડીને બહાર લઈ ગયા.

આ પણ વાંચો:છૂટાછેડા લઈ ચૂકેલ સાઉથ અભિનેત્રી સામંથાનો મોટો ખુલાસો, કહ્યું- ખાધા વગર ચાલે પણ સે!કસ વગર નહીં…

પંજાબ કિંગ્સ દ્વારા આપવામાં આવેલા 177 રનના ટાર્ગેટને RCBએ 19.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ટીમ માટે વિરાટ કોહલીએ 49 બોલમાં શાનદાર 77 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિકે અણનમ 28 જ્યારે મહિપાલ લોમરોરે અણનમ 17 રન બનાવ્યા હતા.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *