આ સમાચાર વાંચીને તમે પણ દંગ રહી જશો કે કેવી રીતે પૂતે કપુત બનીને તેની માતાની નાની નાની વાત પર હ!ત્યા કરી. મામલો મધ્યપ્રદેશની રાજધાની ભોપાલનો છે જ્યારે એક માતાએ તેના પુત્રની પ્રેમિકાને વેલેન્ટાઈન ડે પર ઘરે આવતા અટકાવી ત્યારે ગુસ્સે થયેલા પુત્રએ તેની માતાના જીવન પર પૂર્ણ વિરામ લગાવી દીધું.
હાલ પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી લીધી છે. પૂછપરછ દરમિયાન પુત્રએ પોલીસને આ સમગ્ર ઘટનાની સત્યતા જણાવી. જ્યારે આરોપી પુત્રએ પોલીસને માતાને મારવાનું કારણ જણાવ્યું તો પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ.
આરોપીએ પોલીસને જણાવ્યું કે તે વેલેન્ટાઈન ડે પર મોડી રાત્રે તેની ગર્લફ્રેન્ડને ઘરે બોલાવવા માંગતો હતો. પરંતુ તેની માતાએ તેને ઘરે લાવવાની ના પાડી હતી આ સાદી વાત પર પુત્રનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને ગુસ્સામાં પુત્રએ માતાની હ!ત્યા કરી નાખી.
હાલ પોલીસે આરોપી પુત્રને કસ્ટડીમાં લઈ જેલ હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ વાંચો:અભિષેક બચ્ચને તેની બહેન શ્વેતા બચ્ચન સાથે કરી હતી આવી ગંદી હરકત, અમિતાભની દીકરી રડી પડી…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.