ગુજરાતના કચ્છ જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે વાત એમ છે કે અહીં કચ્છ જિલ્લાના ગાંધીધામમાંથી અબજોની કિંમતનો પ્રતિબંધિત ડ્ર!ગ્સ પા!વડર મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ વિશ્વ બજારમાં તેની કિંમત 800 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે.
આ પાવડર દરિયા કિનારે ત્યજી દેવાયેલી મળી આવી હતી પોલીસે તેને કબજે કરી તપાસ શરૂ કરી છે. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ આ સફળ અભિયાનની પ્રશંસા કરી છે કચ્છ પોલીસે માહિતી આપી છે કે આ ડ્ર!ગ્સ!ની તપાસ કરતાં તે કો!કેઈન હોવાનું જાણવા મળ્યું હતું.
ગાંધીધામ શહેર નજીકના બીચ પરથી પોલીસને કો!કેઈન મળી આવ્યું હતું. કુલ 80 પેકેટ મળી આવ્યા છે દરેક પેકેટનું વજન લગભગ 1 કિલો છે કચ્છ જિલ્લાના પૂર્વ વિભાગના એસપી એ જણાવ્યું કે પોલીસ આ બધા પર લાંબા સમયથી નજર રાખી રહી હતી તેથી શક્ય છે કે ડ્ર!ગના દાણચોરો પકડાઈ જવાના ડરથી તેને અહીં છોડીને ભાગી ગયા છે.
વધુ વાંચો:વિશ્વનું બીજું સૌથી મોટું મંદિર અમેરિકાના ન્યુ જર્સીમાં તૈયાર થયું, 12 વર્ષની મહેનત બાદ….જુઓ ખૂબસૂરત તસવીરો…
તપાસમાં જાણવા મળ્યું કે આ પાવડર થોડા દિવસોમાં તૈયાર કરવામાં આવ્યો હતો. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે માહિતીના આધારે અમે ડ્રગ્સના દાણચોરોને પકડવા માટે તપાસ તેજ કરી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.