Cricketer Ravindra Jadeja and wife Rivaba Jadeja live in such a luxurious house

આવા આલીશાન ઘરમાં રહે છે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને પત્ની રીવાબા જાડેજા, રાજમહેલ થી કમ નથી…

Breaking News

દોસ્તો હાલમાં IPL 2023 જિતાવનાર રવીન્દ્ર જાડેજા વાયરલ થઈ રહ્યા છે આ સિવાય ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ની પત્ની રિવાબા જાડેજા એ ઉમેદવારી નોંધાવી હતી લોકોએ ખૂબ લઈને ખૂબ લે તેમને વોટ આપીને ભવ્ય જીત અપાવી હતી વિધાનસભાની ચૂંટણી દરમિયાન રિવાબા જાડેજા ખૂબ જ ચર્ચાઓમાં આવ્યા હતા સોશિયલ મીડિયા પર તેમના વિડીયો ખૂબ જ વાયરલ થયા હતા.

આ દરમિયાન રવિન્દ્ર જાડેજા પણ પ્રચાર કરતા જોવા મળ્યા હતા અને પોતાની જીતને લોકોની સાથે શેર કરે આભાર વ્યક્ત પણ કર્યો હતો આજે રવિન્દ્ર જાડેજા તેમની પત્ની રિવાબા જાડેજા સાથે આલી શાન મકાનમાં રહે છે જેની કિંમત કરોડોમાં છે પરંતુ એક સમય એવો હતો જ્યારે રવિન્દ્ર જાડેજા સામાન્ય મકાનમાં રહેતા હતા.

પોતાના સંઘર્ષ અને મહેનતના જોડે તેમને જીવનમાં ખૂબ જ સફળતા મેળવી રવિન્દ્ર જાડેજા નો જન્મ સાલ 1988 માં ગુજરાત ના જામનગર જિલ્લાના એક સામાન્ય પરિવારમાં થયો હતો તેમના પિતા એક સિક્યુરિટી ગાર્ડ હતા અને રવિન્દ્ર જાડેજા ને આર્મી ઓફિસર બનાવવા માગતા હતા પરંતુ રવિન્દ્ર જાડેજા ક્રિકેટમાં ખૂબ જ રુચિ ધરાવતા હતા.

વધુ વાંચો:ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની નતાશાની તસવીરો થઈ વાયરલ, દિવસેને દિવસે હોટ અને બોલ્ડ થઈ રહી છે…

અને સાલ 2008માં વર્લ્ડ કપ દરમિયાન 10 વિકેટ ઝડપી ક્રિકેટ ટીમ માં પોતાનું સ્થાન બનાવ્યુ ભારતીય ક્રિકેટ ટીમમાં તેમને ખૂબ જ નામના મળી અને લોકપ્રિયતા મળી અને તેમને પોતાના સપના પૂરા કર્યા આજે કરોડોની સંપત્તિ ધરાવતા રવિન્દ્ર જાડેજા એક સમયે એક બાઈક લેવા માટે પણ સક્ષમ નહોતા.

મહેનત કાબિલિયતના જોરે તેમને આલિશાન બંગલો પણ ખરીદ્યો અને પોતાની પત્ની રિવાબા જાડેજા ને ધારાસભ્ય પણ બનાવી આજે રવિન્દ્ર જાડેજા પાસે અઢળક સંપત્તિ અને નામના છે તેમના પિતા રવિન્દ્ર જાડેજા પર ગર્વ લેતા જણાવે છે કે મારા દીકરાએ સર્ઘષ મય જીવન સાથે મારું નામ ઉંચુ કરી બતાવ્યું ક્ષત્રિય નું જીવન સર્ઘષ સાથે શરુ થાય છે અને સર્ઘષ સાથે જ પુરુ રવિન્દ્ર જાડેજા નો 4 માળનો બંગલો છે.

જેનું નામ શ્રીલતા છે જે એમની માતાના નામ પર છે રજવાડી આલીશાન ઠાઠ ધરાવતા રવિન્દ્ર જાડેજા મોંઘીદાટ કારના પણ શોખીન છે અને તેઓ હંમેશાં રોયલ સ્ટાઈલ સાથે જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *