Cricketer Rohit Sharma's iPhone was stolen during practice

વર્લ્ડ કપ પહેલા પ્રેક્ટિસ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનો મોંઘોડાટ આઈફોન ચોરાયો…

Sports

હાલ ભારતીય ક્રિકેટ ટીમ દરેક ODI મેચ જીતી રહી છે એવામાં હાલ રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 27 તારીખે વન -ડે મેચ રમાઈ હતી જેને લઈને રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે સૌરાષ્ટ્રભરમાંથી ક્રિકેટ ફેન્સ રસિયાઓ ઉમટી પડ્યા છે.

તેવામાં ખબર સામે આવી હતી કે ક્રિકેટના આ માહોલ વચ્ચે રાજકોટમાં ક્રિકેટર રોહિત શર્માનો આઇફોન ગુમ થયો હોવાની ઘટની ચર્ચા હાલ ચાલી રહી છે. જાણવા મળી રહ્યું છે કે મેચ પહેલા પ્રેક્ટિસ દરમિયાન આઇફોન ગુમ થયો હતો એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ બાદ રોહિત શર્માનો આઇફોન ગુમ થયો હોવાનું સામે આવ્યું છે.

જોકે હજુ સુધી આ મામલે કોઇ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઇ નથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના કર્મચારીઓ અને પોલીસ મથકના સ્ટાફ દ્વારા મોડી રાત સુધી તપાસ પણ ચલાવવામાં આવી હતી. જો કે હજુ સુધી મોબાઈલ ન મળ્યો હોવાનું સામે આવ્યું છે.

વધુ વાંચો:પતિ રાઘવ ચઢ્ઢા સાથે સાસરીયે પહોંચી અભિનેત્રી પરિનીતી ચોપડા, ઢોલ-નગારા સાથે કરાયું ભવ્ય સ્વાગત, જુઓ Video…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *