Cricketer Sachin Tendulkar's wife is even more beautiful than the actresses

બોલીવુડ અભિનેત્રીઓ થી પણ વધારે સુંદર અને ક્યૂટ છે ક્રિકેટર સચીન તેંડુલકર ની પત્ની, હાલમાં તસવીર આવી સામે…

Breaking News

ભારતીય ક્રિકેટ જગતના ભગવાન નો દરજ્જો પ્રાપ્ત કરનાર જો કોઈ ખેલાડી હોય તો એ છે સચીન તેંડુલકર જેમના નામ થી ભારતના ઘણા યુવાનો પ્રેરણા લઈને ક્રિકેટર બન્યા છે સચીન તેંડુલકરે પોતાના ક્રિકેટ જીવન દરમિયાન ઘણા બધા રેકોર્ડ બનાવ્યા છે અને ઘણા બધા રેકોર્ડ તોડી પણ નાખ્યા છે.

સચિન તેંડુલકર ના નામથી બોલેરો ધ્રુજવા લાગતા હતા જ્યારે સચિન તેંડુલકર પીચ પર આવતા ત્યારે તેમના નામનો જાદુ એવો છવાઈ જતો કે ક્રિકેટ સ્ટેડિયમમાં સચિન સચિન ના નારા લાગતા હતા સચિન તેંડુલક કરે પોતાના જીવન દરમિયાન ઘણા બધા એવોર્ડ મેળવ્યા અને ખૂબ જ લોકપ્રિયતા મેળવી.

તેઓએ ક્રિકેટ જગતને અલવિદા કહીને બિઝનેસ ક્ષેત્રે ચંપલાવ્યું અને તેઓ બિઝનેસ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરીને આજે ખૂબ મોટું નામ ધરાવે છે તેમની પાસે અઢળક સંપત્તિ છે અને તેઓ આજે પણ પોતાના નામથી ખૂબ જ મશહુર છે તેનો ની લોકપ્રિયતા આજે પણ અંકબધ છે તાજેતરમાં મુંબઈ રેસ્ટોરન્ટ બહાર સચીન તેંડુલકર શાનદાર અંદાજમાં પોતાની પત્ની અંજલી તેંડુલકર સાથે સ્પોટ થયા હતા.

વધુ વાંચો:સચિનની તેંડુલકરની લાડલી સારા બૉલીવુડ અભિનેત્રી ઓ કરતા પણ લાગે છે ખુબ જ હોટ અને બોલ્ડ, જુવો…

જેમાં અંજલી તેંડુલકર ને જોતા લોકો ચોંકી ગયા હતા બોલીવુડ અભિનેત્રી ને પાછડ છોડતુ તેમનું રુપ સુદંરતા જોઈ ફેન્સ હેરાન રહી ગયા હતા અંજલી પોતાની ઢળતી ઉંમરે પણ ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી.

ઓપન હેર લાઈટ મેકઅપ સાથે ગુલાબી હોઠ તેની સુદંરતા ને તારી ચાંદા લગાવી રહ્યો હતો અંજલી તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તે પોતાની સુદંર તસવીરો શેર કરતી રહે છે ઈન્સ્ટાગ્રામ પર અંજલી તેંડુલકર ના લાખો ફોલોવર છે.

જે તેમની દરેક તસવીરો પર પ્રેમ લુટાવંતા રહે છે સચીને આ દરમિયાન પોતાની સુદંર પત્ની અંજલી સાથે પેપરાજીને પોઝ આપ્યા હતા જે તસવીરો સામે આવતા ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *