Cricketer Virender Sehwag's Lal will now make a grand entry into the field

ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગનો લાલ હવે કરશે મેદાનમાં ધમાકેદાર એન્ટ્રી, જાણો કઈ ટીમમાં થશે સિલેક્શન…

Breaking News

હાલમાં ચારેય બાજુ ક્રિકેટનો માહોલ ચાલી રહ્યો છે હવે આા વચ્ચે એક મોટાં સમાચાર સામે આવી રહ્યા છે જેમઆ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગના દીકરાને લઈને છે. હાલના સમયના અંદર વિરેન્દ સહેવાઘના દીકરાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

પોતાની તોફાની બેટિંગથી ક્રિકેટના મેદાનમાં તબાહી મચાવનાર વીરેન્દ્ર સેહવાગને તમે ઘણા જોયા હશે પરંતુ હવે તેનો પુત્ર આર્યવીર પણ ધમાલ મચાવવા માટે તૈયાર છે. વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીરની દિલ્હી ક્રિકેટની અંડર-16 ટીમમાં પસંદગી કરવામાં આવી છે.

આર્યવીર માત્ર 15 વર્ષનો છે અને તેને પ્રથમ વખત મોટા સ્તરની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે આર્યવીરને વિજય મર્ચન્ટ ટ્રોફી માટે દિલ્હી ક્રિકેટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સાથે કહેવાય રહ્યું છે.

કે આર્યવીરને હજુ સુધી પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળી નથી આર્યવીર પણ તેના પિતાની જેમ વિસ્ફોટક બેટિંગ કરે છે. આવી સ્થિતિમાં ચાહકોને ફરી એકવાર મેદાન પર તેમના ફેવરિટ વીરેન્દ્ર સેહવાગની ઝલક જોવા મળી શકે છે.

આર્યવીર સોશિયલ મીડિયા પર પણ ઘણો એક્ટિવ છે તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર ઘણા પ્રેક્ટિસ વીડિયો પોસ્ટ કર્યા છે જેમાં તે બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. હાલમાં આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *