ક્રિકેટ વર્લ્ડ કપ વચ્ચે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી ડેવિડ જોન્સનનું નિધન થઈ ગયું છે 52 વર્ષીય જોન્સનનું 20 જૂનના રોજ સવારે તેમના બેંગલુરુના ઘરે અવસાન થયું હતું.
અહેવાલો અનુસાર, ડેવિડ જોનસન માનસિક દબાણમાંથી પસાર થઈ રહ્યો હતો અને તેના કારણે તેણે તેની બિલ્ડીંગના ચોથા માળેથી કૂદીને ખુદખુશી કરી હતી. જોન્સનનું નિધન ક્રિકેટ જગત માટે દુઃખદ છે.
ફોટો ક્રેડિટ:ગૂગલ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે તેમના નિધન પર કહ્યું કે, જય શાહે X પર લખ્યું છે કે, હું ભારતીય ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડેવિડ જ્હોન્સનના નિધન પર ઊંડો શોક વ્યક્ત કરું છું. તેમના પરિવાર અને મિત્રોને આ નુકસાન સહન કરવાની શક્તિ મળે. ભારતીય ક્રિકેટમાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.
આ પણ વાંચો:ઉર્ફી જાવેદ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે ઓરી? ખુલ્લેઆમ એકબીજાને કિસ કરી, જુઓ વિડીયો…
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને મહાન સ્પિનર અનિલ કુંબલેએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે તેઓ તેમના સાથી ખેલાડી ડેવિડ જોન્સનના અકાળ અવસાનથી દુઃખી છે. તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના, બેની જલ્દી જ ગયા.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.