Deepika Padukone wants to work and romance with this handsome South star

સાઉથના આ હેન્ડસમ સ્ટાર સાથે કામ અને રોમાંસ કરવા માંગે છે દીપિકા પાદુકોણ, વધારે પડતી ઉત્સુક છે…

Bollywood Breaking News

દીપિકા પાદુકોણ હાલમાં એમની રિલીઝ થયેલી પઠાણ ને લઈને ખુબજ ચર્ચામાં છે એવામાં સ્વાભાવિક છેકે દીપિકા તેની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત રહે અહીં ફિલ્મના પ્રમોશન દરમિયાન દીપિકા અલગ અલગ વાતો કરતી જોવા મળે છે અહીં એક ઇન્ટરવ્યૂ દરમિયાન દીપિકાએ તેના આવનાર પ્રોજેક્ટ વિશે પણ વાત કરી.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન દીપિકાને પૂછવામાં આવ્યું કે તેઓ સાઉથના ક્યા સ્ટાર સાથે ફિલ્મમાં કામ કરવા માંગે છે ત્યારે દીપિકાએ હસતા કહી દીધું કે તેઓ સાઉથ સ્ટાર જુનિયર એનટીઆર સાથે કામ કરવા ઉત્સુક છે કારણ કે એમની પર્સનાલિટી જબરજત છે સાથે દીપિકાએ અલ્લુ અર્જુન સાથે કામ કરવા ઉત્સુક છે તેવું જણાવ્યું.

અહીં સાથે દીપિકાએ એ પણ કીધું કે સાઉથ નિર્માતા એસએસ રાજા મૌલી સાથે કામ કરવા પણ ઉત્સાહી છે જણાવી દઈએ તેના પહેલા આલિયા ભટ્ટ પણ સાઉથના સ્ટાર અલ્લુ અર્જુન સાથે કામ કરવાં ઉત્સાહી છે તેવું જણાવી ચુકી છે આલિયા ભટ્ટ આમ સાઉથની તો ત્રીપલ આરમાં એનટીઆર સાથે જોવા મળશે.

વધુ વાંચો:કેટરિના કૈફની હમશકલે કરી બોલ્ડનેસની તમામ હદો પાર, તસવીરો જોઈને તમે પણ ગૂંચવાઈ જશો…

આ સિવાય બોલીવુડ ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ પોતાના ફિલ્મ અભિનય સાથે પોતાની સ્ટાઇલના કારણે પણ ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે તેમને બોલીવુડની ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય કર્યો છે ને સુપરહીટ ફિલ્મો આપી છે.

તે પોતાની હોટનેસ અને બોલ્ડ અદાઓ થી હંમેશા ચાહકોના દિલમાં છવાયેલી રહે છે પઠાણના દિપીકા પાદુકોણ તેમાં ભગવા રંગની બિકીની પહેરીને હોટ અને બોલ્ડ લુક મા શાહરુખ ખાન સાથે ડાન્સ કરતી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *