દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સપ્ટેમ્બર મહિનામાં તેમના પહેલા બાળકના માતા-પિતા બનવા જઈ રહ્યા છે. કપલે 29 ફેબ્રુઆરીની સવારે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે આ માહિતી શેર કરી હતી.
આ સમાચાર બાદ કપલ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે બંને અંબાણી પરિવારની ખુશીમાં સામેલ થશે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ગુરુવારે સવારે ચાહકો સાથે તેમના સૌથી મોટા સારા સમાચાર શેર કર્યા.
આ કપલે ઇન્સ્ટાગ્રામ પર ખુલાસો કર્યો હતો કે તેઓ આ વર્ષે પેરેન્ટ્સ બનવાના છે. આ સમાચાર પછી, દીપિકા અને રણવીરને સોશિયલ મીડિયા પર ઘણા અભિનંદન મળ્યા. સમાચાર શેર કર્યા પછી, કપલ ગુરુવારે સાંજે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યું હતું.
વધુ વાંચો:અનંત અંબાણી-રાધિકાના લગ્નમાં બોલિવૂડ અને હોલીવુડ સ્ટાર્સ પહોંચ્યા જામનગર, જુઓ તસવીરો…
અભિનેત્રીના ડિલિવરી મહિનાની વાત કરીએ તો તે સપ્ટેમ્બરમાં બાળકને જન્મ આપશે. જો કે હજુ સુધી તારીખ જાહેર કરવામાં આવી નથી. હાલમાં દીપિકા પાદુકોણ બે મહિનાની ગર્ભવતી છે.
ફોટો ક્રેડિટ:ગૂગલ
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.