Even the beautiful ladies of Bollywood were fond of Vijay Malia

વિજય માલિયા પર બોલીવુડ ની સુંદર હસીનાઓ પણ ફિદા હતી, રોમેન્ટિક તસવીરો જોઈ તમે પણ ચોકી જશો…

Breaking News

ભારતમાં સાલ 2019 માં મુંબઇ ઈડી કોર્ટે જેને ભાગેડુ જાહેર કર્યો હતા એ નામી બિઝનેસમેન વિજય માલ્યા આજે યુનાઈટેડ કિંગડમ માં લક્ઝુરિયસ જીવન વિતાવી રહ્યા છે વિજય માલ્યા પોતાની શાનદાર જીવન શૈલી ને લઈને ખુબ ચર્ચાઓ માં રહે છે વિજય માલ્યા એ ભારત માં કરોડોનું કૌભાડ કરીને આજે વિદેશમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.

વિજય માલ્યાએ જેટલી સંપત્તિ પોતાના શોખ માટે ખર્ચ કરી છે કેટલી કોઈપણ ઉદ્યોગપતિ આજ સુધી ભારતમાં કરી શક્યો નથી વિજય માલ્યા ખૂબ જ રોમેન્ટિક સ્વભાવ ધરાવે છે ખાસ કરીને તે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ સાથે સારા સંબંધો ધરાવે છે.

વિજય માલ્યા કિગં ફિસર કેલેન્ડર માટે ખુબ પ્રચલીત છે જેમાં બોલીવુડ ની સુંદર હસીનાઓ અને મોડેલો માટે આ એક પ્લેટફોર્મ છે જેના કારણે બોલીવુડ ની હસીનાઓ વિજય માલ્યા પાસે પહોચંવા આતુર રહે છે વિજય માલ્યાએ પોતાના જીવવામાં બે લગ્ન કર્યા અને તેમના અનેક આપેલ પણ રહી ચુક્યા છે.

વિજય માલ્યા ની મિત્રતા બોલીવુડ અભિનેત્રી પ્રિતી ઝિન્ટા નેહા ધૂપિયા દિપીકા પાદુકોણ સોફી ચૌધરી સમીરા રેડ્ડી કેટરીના કૈફ લારા દત્તાની બહેન સમીરા રેડ્ડી શિલ્પા શેટ્ટી જેવી ઘણી બધી અભિનેત્રીઓ સાથે રહી છે અને વિજય માલ્યાનુ અફેર બોલીવુડ ની જાણીતી અભિનેત્રી સુસ્મિતા સેન સાથે રહ્યુ હતુ જેને લઈને ખુબ ચર્ચાઓ પણ જોવા મળી હતી.

સુસ્મિતા સેન પોતાના બોયફ્રેન્ડ ને છોડીને યુનાઈટેડ કિંગડમ માં વિજય માલ્યા પાસે રહેવા પણ પહોંચી હતી રોમેન્ટિક અંદાજમા તેમની ઘણી બધી તસવીરો પણ સામે આવી હતી એક વર્ષ સુસ્મિતા સેન સાથે વિજય માલ્યા રહ્યા હતા.

કોઈ કારણસર સુસ્મિતા સેન વિજય માલ્યા ને છોડીને પરત ભારત આવી ગઈ અને વિજય માલ્યાનુ સુસ્મિતા સેન સાથે બ્રેક અપ થયું જુલાઈ 2003 માં વિજય માલ્યા જે હેલીકોપ્ટર માં જઈ રહ્યા હતા તે કર્ણાટક ના બાગલકોટ વિસ્તારમાં ક્રેસ થયું હતું જેમાં વિજય માલ્યા નો આબાદ બચાવ થયો હતો.

તેઓ એ સમયે રાજકીય પ્રચાર માં જઈ રહ્યા હતા જોકે હેલીકોપ્ટર સંપુર્ણ રીતે ટુટી ગયુ હતુ વિજય માલ્યા એક જાણીતા બિઝનેસમેન છે તેઓની શ!રાબ કંપની કિંગફિશર આજે ભારતમાં જ નહીં પણ દુનિયા ભરમાં ખૂબ પ્રખ્યાત છે ભારત માં મળતી બિયરો નો મોટા ભાગનો માલ કિગંફીસરનો છે.

વિજય માલ્યા એમાંથી ખુબ મોટી કમાણી કરે છે સાથે તેમની કંપની યુનાઈટેડ સ્પિરીટ લિમીટેડ દુનિયા ભરમાં વધારે સ્પિરીટ બનાવતી સૌથી મોટી કંપની બની ચુકી છે યુનાઈટેડ બ્રિયુરી ગૃપની સ્થાપના વિજય માલ્યા ના પિતા વિઠ્ઠલ માલ્યા એ કરી હતી તેમની કંપની ની મુખ્ય બ્રાંડ માં ડોવેલ્સ બ્રાન્ડી અને બેગ પાઇપર વિસ્કી સામેલ છે.

દેશના સૌથી રોમેન્ટિક રંગીલા મિજાજ ધરાવતા બિઝનેસમેન વિજય માલ્યા આજે યુનાઈટેડ કિંગડમ માં રાજ કરે છે તેમની પાસે અબજોની સંપત્તિ છે તેમને ભારત પરત લાવવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ આજે પણ ભારત સરકારને વિજય માલ્યા મળી શક્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *