Ex-wife Sania Mirza arrives at Shoaib Malik's third marriage party

છૂટાછેડા બાદ પાર્ટીમાં પહોંચી સાનિયા મિર્ઝા,પણ મોઢા પર માયુષી જોવા મળી, જુઓ વિડીયો…

Sports

સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના લગ્નજીવનમાં તિરાડ પડ્યા બાદ અભિનેત્રી દુનિયાથી એકદમ કપાયેલી લાગી રહી હતી. પરંતુ આ દરમિયાન સાનિયા મિર્ઝાનો એક વીડિયો સામે આવ્યો છે આ વીડિયોમાં સાનિયા મિર્ઝા મુંબઈમાં એક પાર્ટીમાં જોવા મળી હતી.આ પાર્ટીમાં સાનિયા મિર્ઝા ખૂબ જ સુંદર લુકમાં જોવા મળી હતી.

સાનિયા મિર્ઝાનો નવો લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સાનિયા મિર્ઝાનો આ વીડિયો જોયા બાદ તેના ફેન્સ ખૂબ જ ખુશ દેખાતા હતા. આ વીડિયોમાં સાનિયા મિર્ઝા વન પીસ ડ્રેસમાં ઉતરેલા મોઢા સાથે જોવા મળી રહી છે. વીડિયો દરમિયાન સાનિયા મિર્ઝા પેપ્સ સાથે વાત કરતી જોવા મળી હતી.

સાનિયા મિર્ઝાનો આ વીડિયો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે પતિ શોએબ મલિકના ત્રીજા લગ્ન બાદ સાનિયા મિર્ઝા પહેલીવાર પાર્ટીમાં જોવા મળી હતી.

વધુ વાંચો:જે ‘પાન પસંદ’ કેન્ડીનો આખો દેશ હતો દીવાનો, એ 82 વર્ષ જૂની કંપની મુકેશ અંબાણી એ ખરીદી, આટલા કરોડમાં…

સાનિયા મિર્ઝાનો આ વીડિયો સામે આવ્યા બાદ ભારતીય ચાહકો ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા. સાનિયા મિર્ઝાના આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે ‘ઓહ ખુશી તેના ચહેરા પર દેખાતી નથી’. ટેનિસ સ્ટારને ઉદાસ જોઈને ચાહકો ઉદાસ થઈ ગયા. આ સિવાય ઘણા યુઝર્સ સાનિયા મિર્ઝાને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા. સાનિયા મિર્ઝાના આ વાયરલ વીડિયો વિશે તમારો શું અભિપ્રાય છે, કૃપા કરીને અમને કમેન્ટ કરીને જણાવો.વિડિયો જોવા નીચેની લિન્ક ખોલો.

https://www.instagram.com/reel/C3IkkqHytWt/?utm_source=ig_embed&ig_rid=8f88a4ce-7d30-4659-80dd-dc3bf181d756

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *