બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાંથી વધ એક દુખદ ખબર સામે આવી છે કે નામચીન એક્ટર અને વેબ સિરીઝના દિગ્ગજ કલકાર પંકજ ત્રિપાઠીના ઘરના ખાસ વ્યક્તિનું નિધન થયું છે પંકજ ત્રિપાઠી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.
કેમકે તેમના પિતા પંડિત બનારસ તિવારીનું અવસાન થયું છે. તેઓ 98 વર્ષના હતા. તેમણે તેમના વતન ગામ બેલસંદમાં અંતિમ શ્વાસ લીધા. પંકજ ત્રિપાઠી તેના પિતાની ખૂબ નજીક હતા. પિતાના જવાથી તે ખૂબ જ દુઃખી છે. આ મુશ્કેલ સમયમાં અક્ષય કુમારે તેમનો સાથ આપ્યો છે. આ મહિને રિલીઝ થયેલી ફિલ્મ ઓહ માય ગોડ 2 માં બંને સાથે જોવા મળ્યા હતા.
વધુ વાંચો:એક્ટર પ્રકાશ રાજે ઉડાવી ચંદ્રયાન ની મજાક, આવો ફોટો શેર કરીને થયા ટ્રોલ, જુઓ તો ખરા…
પંકજ ત્રિપાઠીના પિતાનું નિધન કોઈ બીમારીને કારણે થયું હતું કે વય સંબંધિત, તે અત્યારે જાણી શકાયું નથી પંકજ ત્રિપાઠી પોતાના ગામ જવા રવાના થઈ ગયા છે પરિવારે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે જેમાં તેઓએ અભિનેતાના પિતાના નિધનની માહિતી આપી હતી. પંકજ ત્રિપાઠી બિહારના ગોપાલગંજ વિસ્તારનો રહેવાસી છે ત્યાં તેમના પિતાના અંતિમ સંસ્કાર કરાયા.
photo credit: navbharattimes(google)
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.