વિડિયોમાં દેખાતી ઘટના યુપીના આગ્રાની કોલોનીમાં બાઈકર્સ ગેંગે એક હિંમતવાન ઘટનાને અંજામ આપ્યો છે. ગેંગનો એક બદમાશ ઘરમાં ઘૂસી મહિલાના ગળામાંથી સોનાની ચેઈનની લૂંટ ચલાવી હતી. મહિલાએ બદમાશ સામે લડત આપી હોવા છતાં બદમાશ મહિલાની ચેઈન લૂંટવામાં સફળ રહ્યો હતો.
આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વિડિયોમાં દેખાતી ઘટના રવિવારની છે સવારે નવ વાગ્યાની આસપાસ મહિલા આંગણામાં ઘડામાં પાણી નાખી રહી હતી અને ગેટ ખુલ્લો હતો. આ દરમિયાન બાઇક પર આવેલ બદમાશ ઘરમાં ઘુસી ગયો અને રીટાને સરનામું પૂછવા લાગ્યો.
વધુ વાંચો:સલમાન ખાનનું ટકલાવાળું લુક જોઈને લોકો ભડક્યા, આ શું કરી નાખ્યું, ફોટા થયા વાયરલ…
જ્યારે બદમાશ રીટાની નજીક આવવા લાગ્યો ત્યારે રીટાએ તેને પાછા જવા કહ્યું. એટલા માટે રીટાને શંકા ગઈ અને તેણે તેના હાથમાં વાઇપર ઉપાડ્યું. જેમ જેમ બદમાશ નજીક આવ્યો, રીટાએ તેના પર ધક્કો માર્યો.
यूपी के आगरा की पॉश कॉलोनी में बाइकर्स गैंग ने दुस्साहसिक वारदात को अंजाम दिया है। गैंग के एक बदमाश ने घर में घुसकर महिला के गले से सोने की चेन लूट ली @NavbharatTimes pic.twitter.com/OtOVskIjVQ
— NBT Uttar Pradesh (@UPNBT) December 5, 2022
રીટાએ બદમાશ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી, પરંતુ બદમાશ રીટાની ચેઈન લૂંટવામાં સફળ થયો હતો અને બાઇક લઈને ભાગી ગયો હતો આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ફૂટેજની મદદથી બદમાશોની શોધ કરવામાં આવી રહી છે તો દરેક મહિલાઓ માટે આ વિડીયો બોધપાઠ છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.