મલેશિયન સિંગર ઝુ જુઆલિંગને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, ગાયકની માત્ર 26 વર્ષની વયે છ!રીના ઘા મારીને હ!ત્યા કરવામાં આવી હતી.
જો સૂત્રોનું માનીએ તો હ!ત્યારો અન્ય કોઈ નહીં પણ ઝુ જુઆલિંગનો પ્રેમી છે અહેવાલો અનુસાર, હુમલાખોર ગાયકના મૃતદેહને તેની કારમાં લઈ જઈ રહ્યો હતો તમને જણાવી દઈએ કે સિંગર વર્ષ 2024માં લગ્ન કરવા જઈ રહી હતી, પરંતુ તે દુલ્હન બને તે પહેલા જ તેની હ!ત્યા કરી દેવામાં આવી હતી.
ફોટો ક્રેડિટ:ગૂગલ
મીડિયા અહેવાલો અનુસાર જુઆલિંગ તેના મંગેતર સાથે 2024 માં લગ્ન કરવા જઈ રહી હતી પરંતુ એક વ્યક્તિ જે ગાયકનો બે વર્ષથી પીછો કરી રહ્યો હતો તેણે ઝુ જુઆલિંગની હ!ત્યા કરી હતી. એટલું જ નહીં, હુમલાખોરે સ્વર્ગસ્થ ગાયિકાનો પ્રેમી હોવાનો પણ દાવો કર્યો છે. જોકે ગાયકની હ!ત્યા બાદ તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
વધુ વાંચો:30 કરોડના ગોટાળામાં શાહરુખ ખાનની પત્નીનું આવ્યું નામ! ED એ મોકલી નોટિસ, જાણો શું છે આખો મામલો…
જો રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝુ જુઆલિંગનું નિધન વધુ પડતા રક્તસ્રાવને કારણે થયું છે. સિંગરને તેના હૃદય, છાતી અને પીઠ પર આઠ વાર છ!રા મારવામાં આવ્યા હતા, જેના કારણે તેનું ઘણું લોહી વહી ગયું હતું અને તેનું નિધન થયું હતું.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.