હાલમાં શાહરુખ ખાનની ફિલ્મ જવાનને લઈને ચારેય બાજુ ચર્ચા થઈ રહી છે જવાન ફિલ્મ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહ્યો છે લોકોમાં આ ફિલ્મનો ક્રેઝ એટલો બધો છે કે ભાગ્યે જ કોઈ સિનેમા હોલ હશે જેમાં શાહરૂખની એન્ટ્રી પર તાળીઓ કે સીટીઓ ના વાગી હોય જન્માષ્ટમીના અવસર પર રિલીઝ થયેલી જવાને પહેલા દિવસે જ તાબડતોડ કમાણી કરી હતી.
હવે ફિલ્મનું બીજા દિવસનું કલેક્શન સામે આવ્યું છે જે પહેલા દિવસની સરખામણીએ ઓછું છે. જો કે આ ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે ચાલો તમને જવાનના બીજા દિવસના કલેક્શન વિશે જણાવીએ.
રિપોર્ટ અનુસાર જવાને બીજા દિવસે 53 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છ આ ફિલ્મ પહેલા દિવસે 75 કરોડ રૂપિયાનું કલેક્શન કરીને બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. ફિલ્મનું કુલ કલેક્શન 127.50 કરોડ થઈ ગયું છે.
વધુ વાંચો:પબ્લિકે ચાલુ શોમાં ગદર 2ના એક્ટર સની દેઓલનું એવું સન્માન કર્યું કે પાજી રડી ગયા, જુઓ Video…
જોકે, આ કલેક્શન વીકએન્ડમાં વધવાનું છે. શુક્રવાર રજા ન હોવાના કારણે કલેક્શન પર અસર પડી છે ફિલ્મમાં ખાસ વાત એ છે કે શાહરૂખનો ડબલ રોલ પણ 5 અલગ-અલગ અવતારમાં જોવા મળ્યો છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.