Four movies of Anushka Sharma that husband Virat Kohli doesn't like to watch

અનુષ્કા શર્માની આ ચાર બોલ્ડ ફિલ્મો, જેને આજે પણ પતિ વિરાટ કોહલી જોવાનું પસંદ નથી કરતા…

Bollywood Breaking News

મિત્રો કોઈ પણ વ્યક્તિ નથી ઈચ્છતો કે તેમની પત્ની કોઈ અન્ય વ્યક્તિ સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળે અને એ જ કારણ છે કે મોટાભાગે લગ્ન પછી ઘણી અભિનેત્રીઓ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દે છે અને કરે તો પણ રોમેન્ટિક ફિલ્મોની ઓફર ઠુકરાવી દે છે બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા જેમને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા છે.

આજે પણ વિરાટ કોહલી અનુષ્કા શર્માની ઘણી ફિલ્મો જોવી પસંદ કરતા નથી સાલ 2015 માં આવેલી ફિલ્મ એનસટેન માં અનુષ્કા શર્મા એ ખુબ જ હોટ અને બોલ્ડ સીન આપ્યા છે સાથે આ ફિલ્મ માં અનુષ્કા શર્માએ લીપકીશ નો પણ સીન આપ્યો હતો.

ત્યારબાદ વિરાટ કોહલી અનુષ્કા શર્મા પર નારાજ થયા હતા અને બંને વચ્ચે ઝઘડો પણ જોવા મળ્યો હતો બીજી ફિલ્મ છે બેન્ડ બાજા બારાત રણબીર સિંહ અને અનુષ્કા શર્માએ આ ફિલ્મમાં ખૂબ જ હોટ સીન આપ્યા હતા.

ફિલ્મ બાદ બંનેની પ્રેમ કહાની પણ સામે આવી હતી આ ફિલ્મ માં પણ અનુષ્કા શર્માએ લીપ લોક સીન આપ્યો હતો જે વિરાટ કોહલી બીલકુલ જોવી પસંદ નથી કરતા ત્રીજી ફિલ્મ છે બોમ્બે વેલ્વેટ જેમાં રણબીર કપૂર સાથે અનુષ્કાની શાનદાર જોડી જોવા મળી હતી જેમાં ખુબ જ હોટ અને બોલ્ડ સીન અનુષ્કાએ આપ્યા હતા.

ચોથી ફિલ્મ છે આમીરખાન પી પીકે જેમાં સુશાતં સિંહ રાજપૂત સાથે અનુષ્કા શર્માએ લીપલોક ના બોલ્ડ સીન આપ્યા હતા જે બાદ વિરાટ કોહલી અનુષ્કા શર્મા પર નારાજ થયા હતા.

એક ઇન્ટરવ્યૂમાં પણ વિરાટ કોહલીએ આ ફિલ્મો જોવી નથી પસંદ એમ જણાવ્યું હતું ફિલ્મ પીકે બાદ વિરાટ કોહલી એ અનુષ્કા શર્મા સાથે લગ્ન કરી લીધા હતા અને રોમેન્ટિક ફિલ્મોમાં કામ કરવા માટેની અનુષ્કા શર્મા ને મનાઈ કરી દીધી હતી.

આજે બંનેની જોડી ખૂબ જ લોકો પસંદ કરે છે જો આપ પણ વિરાટ કોહલી ના ફેન છો તો આ પોસ્ટને લાઈક જરૂર કરજો મિત્રો આ મામલે તમારી શું પ્રતિક્રિયા છે કોમેંટમાં જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *