બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ ગદર 2ને લઈને ઘણા સમયથી સોશિયલ મીડિયા પર લાઈમલાઈટ મેળવી રહી છે ગદર 2 ની રિલીઝ પહેલા, હવે અભિનેત્રીનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થવા લાગ્યો છે તાજેતરમાં અમીષા પટેલનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે મસ્તીમાં ડાન્સ કરતી વખતે શર્ટ ઉતારે છે.
અમીષા પટેલનો આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને લોકો અભિનેત્રી પર ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે અભિનેત્રી અમીષા પટેલનો ઇન્સ્ટાગ્રામ પરનો લેટેસ્ટ વાયરલ વીડિયો તેના જન્મદિવસ વિશે જણાવવામાં આવી રહ્યો છે વીડિયોમાં અમીષા બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટ સાથે કો-ઓર્ડ આઉટફિટ પહેરેલી જોવા મળે છે.
વીડિયોમાં અમીષા ખૂબ જ આનંદ સાથે ડાન્સ કરતી જોવા મળે છે, પછી અચાનક અભિનેત્રીએ પોતાનો શર્ટ કાઢી નાખ્યો અને માત્ર સફેદ કટ-સ્લીવ સ્પાઘેટ્ટીમાં ડાન્સ કરવાનું શરૂ કર્યું. અભિનેત્રીના બોલ્ડ સ્ટાઈલનો આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
અમીષા પટેલ મૂવીનો બોલ્ડ ડાન્સ વીડિયો વાયરલ થયા બાદ લોકો ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે એક યુઝરે લખ્યું, લાગે છે કે સકીનાને પાકિસ્તાન જવું પડશે. તો બીજાએ લખ્યું તેણી નશામાં આવી ગઈ આંટી તેણે જ લખ્યું તે ખૂબ જ નશામાં છે. પણ ઠીક છે, તે છોકરીનો જન્મદિવસ છે. સોશિયલ મીડિયા પર અમીષા પટેલ પર ટ્રોલર્સ વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે.
વધુ વાંચો:આ કોઈ હોરોઈન કે મોડલ નથી આ IPS ઓફિસર છે, જેના થી મોટાં મોટાં ગુંડાઓ કંપી ઉઠે છે, જુઓ…
કેટલાક તેને સકીનાના પાત્રની યાદ અપાવી રહ્યા છે તો કેટલાક તેને તેની ઉંમરનું ધ્યાન રાખવાની સલાહ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અમીષા પટેલ લાંબા સમય પછી ફિલ્મ ગદરની સિક્વલ એટલે કે ગદર 2 થી કમબેક કરી રહી છે. ગદર 2 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.