હાલમાં સુરત શહેરમાંથી ખબર સામે આવી છે કે GST વિભાગે 21 અલગ અલગ જગ્યા એ રેડ પાડી હતી. મળતી માહિતી મુજબ કોપર આઈટમ(તાંબાના વેપાર) સાથે જોડાયેલી પેઢીઓ પર રેડ પાડી હતી આ કાર્યવાહી લાંબા સમય સુધી ચાલી હતી.
GST ટીમે 9 પેઢીના 21 સ્થળો પર રેડ પાડી હતી જેમાં અંતે કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે સ્ટેટ GST વિભાગે 3 વેપારીઓની ધરપકડ કરી છે આ દરોડો 17 તારીખે સવારે પાડવામાં આવ્યો હતો.
સ્ટેટ GST દ્વારા તપાસમાં 670 જેટલા કરોડ રૂપિયાનાં ખરાબ બિલના આધારે રૂપિયા સુરતમાં તાંબાના વેપાર સાથે જોડાયેલ 9 પેઢીના માલિકો દ્વારા 120 કરોડ રૂપિયાની ખોટી વેરાશાખ ભોગવી હતી. જો કે હજી આ સિવાય GST વિભાગ દ્વારા હજી સુધી વધારે કોઇ માહિતી જાહેર કરવામાં આવી નથી.
વધુ વાંચો:મહિને 300 રૂપિયાની નોકરીથી લઈને 3000 કરોડના માલિક બનવા સુધી, જાણો ગુજરાતનાં જયેશ દેસાઈ વિષે…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.