હંસાબેન ભરતભાઈ પારમાર જીવે છે રાજા જેવુ જીવન

રાતો રાત ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થનાર હંસાબેન જીવે છે રાજા જેવી જિંદગી, થાર લઈને મારે છે આવા શોખ…

Breaking News

મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ઇન્સ્ટાગ્રામ થી આખી દુનિયામાં ફેમસ થયેલા હંસાબેન ભારતભાઈ પરમાર વિષે. હાલમાં ગુજરાતથી લઈને સાત સમંદર સુધી માત્ર હંસાબેન ભરતભાઈ પરમારનું નામ જ ચર્ચામાં છે અને હવે ખુશીની વાત એ છે કે હંસાબેન હવે ઓફીશયલી સોશિયલ મીડિયામાં એક્ટિવ થઇ ગયા છે.

ઇન્સ્ટાગ્રામ પર તેમના 1 લાખ  થી વધુ ફોલોવર્સ થઇ ચુક્યા છે તેમજ યુટ્યુબ ચેનલ શરૂ કરતા હવે હંસાબેનના ફેન્સને રોજ અવનવા વિડીયો પણ જોવા મળશે. ચાલો આજે અમે આપને હંસાબેનની વિશે માહિતી આપીશું કે, તે ક્યાં રહે છે અને તેમના પરિવારમાં કોણ કોણ છે?

આપણે સૌ કોઈ જાણીએ છે કે આજથી એક વર્ષ પહેલા આપ પાર્ટીના પ્રચાર દરમિયાન ન્યુઝ મીડિયા દ્વારા હંસાબેનનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું અને આ દરમિયાન જ તેમના નામ બોલવાની છટાને લીધે તેઓનો વિડીયો ક્લિપ વાયરલ થઇ હતી. તમને જણાવી દઈએ કે હંસાબેન રાજકોટના છે અને તેઓ મવડી ફાયર બ્રિગેડ વિસ્તારના રહે છે.

સૌથી ખાસ વાત એ છે કે, હંસાબેન મધ્યમવર્ગીય પરિવારના છે. તેઓ ઘર કામ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે અને તેમના પરિવારમાં પણ બે દીકરા અને બે દીકરીઓ છે. દીકરીઓ હાલ સાસરે છે, અને તે પોતાના બે દીકરાઓ સાથે રહે છે. હંસાબેન જ્યારે પહેલીવાર સોશિયલ મીડિયામાં સામે આવ્યા.

ત્યારે સૌ કોઈને મહેબાની કરી કે, કોઈપણ તેમના ખોટા વિડીયો ના બનાવે અને જો કોઈપણ આવા વિડીયો બનાવશે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય હાલમાં સોશિયલ મીડિયા પર આમઆદમી પાર્ટી તેમને દ્વારકા લઇ ગયેલ તે અનુભવ પણ વાયરલ થઈ રહ્યો છે. હંસાબેને કહ્યું કે, દ્વારકા જમવાની સરખી વ્યવસ્થા નહોતી. કાચા પાકા દાળભાત ખાઈને અમારે પાછું આવવું પડ્યું.

50 વર્ષની ઉંમર હંસાબેન એક મોટા સેલિબ્રેટી બની ગયા છે, કારણ કે તેમણે જ કહ્યું કે મારે બહાર નીકળવું પણ મુશ્કેલ થઇ ગયું છે, હું મોઢું બાંધીને નીકળું તો પણ લોકો ઓળખી જાય છે. લોકો તેમની સાથે ફોટો પડાવવા ને ઓટોગ્રાફ લેવા આવે છે.

આ ઘટનાને કારણે હંસાબેનને પણ આનંદ થાય છે કે આ ઉંમરે તેમને આટ્લી લોકપ્રિયતા મળી છે અને તેમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હવે તો હંસાબેનના ચાહકોને તેમના વિડીયો રોજ જોવા મળશે અને સોશિયલ મીડિયામાં હંસાબેન ધૂમ મચાવશે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *