Hardik Pandya reached Somnath temple

MIની સતત ત્રણ હાર બાદ હાર્દિક પંડયા પહોંચ્યા ભગવાન શિવના શરણમાં, પૂજા-અર્ચના કરી માંગી દુઆ…

Breaking News Sports

મુંબઈ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવી હતી અને જલાભિષેક તેમજ સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજા કરવામાં આવી હતી.

हार्दिक पांड्या गए भगवान शिव जी के दर्शन करने, माँगी अपनी टीम मुंबई इंडियंस  की जीत की दुआ देखे तस्वीरें - The Gyan Tv

હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ફેન્સના નિશાના પર છે. IPLમાં તેની ખરાબ શરૂઆતના કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલા પંડ્યાએ સોમનાથ મહાદેવનું શરણ લીધું હતું. પૂજા અર્ચનાની વધુ સફળતા માટે પ્રાર્થના કરી હતી.

महादेव की शरण में पहुंचे MI के कप्तान हार्दिक पंड्या, सोमनाथ मंदिर में की  पूजा - Ipl 2024 hardik pandya visits somnath temple in gujarat watch the  video mumbai indians captain tspo

IPL-2024માં હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખરાબ રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સને 3 મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં હાર્દિક પંડ્યા બેટિંગ અને બોલિંગ બંનેમાં ફ્લોપ થઈ રહ્યો છે. જેના કારણે કેપ્ટનશિપમાં તેના નિર્ણયની ઘણી ટીકા થઈ હતી.

આ પણ વાંચો:રણબીર કપૂર સ્ટારર ‘રામાયણ’નું શૂટિંગ થયું શરૂ, મુંબઈમાં તૈયાર થઈ અયોધ્યા નગરી, વિડીયો થયો લીક…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *