Heart attack of just 10 years old girl in Ankleshwar

હે ભગવાન! આવો દિવસ કોઈને ના દેખાડતો, અંકલેશ્વરમાં માત્ર 10 વર્ષની બાળકીનું હદય બંધ પડ્યું, પરિવારમાં સન્નાટો…

Breaking News

લોકડાઉન બાદ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં હાર્ટએટેકના કેસ સતત વધી રહ્યા છે રોજ એક બે કેસ બને છે. ચિંતાની વાત એ છે કે હવે યુવા વયના લોકોને હાર્ટએટેક આવી રહ્યો છે અને હવે તો નાના નાના બાળકોને પણ આવું થતું હોય છે.

હાલમાં જ અંકલેશ્વરમાંથી એક દુખદ બનાવ સામે આવ્યો છે જ્યાં વાત જાણતા કારણ સામે આવ્યું છે કે ધોરણ 4માં ભણતી બાળકીને હા!ર્ટ એટેક આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે હાલ માહિતી મુજબ તો ગેસ્ટ્રોની અસર બાદ હા!ર્ટએટેક આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ ઘટનાને પગલે પરિવારમાં શોકનો વાદળો છવાઈ ગયા છે. અંકલેશ્વરની એક હોસ્પિટલમાં બાળકી દાખલ હોવાથી ડોક્ટરોનો અભિપ્રાય તપાસ બાદ સાચું કારણ જાણી શકાશે.10 વર્ષીય બાળકીનું હાર્ટ એટેકથી અવસાન થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

વધુ વાંચો:એક સામાન્ય દૂધવાળો કેવી રીતે બની ગયો ‘મિલ્ક કિંગ’, એક દિવસમાં વેચે છે 36 લાખ લિટર દૂધ, અમૂલને પણ આપે છે ટક્કર…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *