આપણને ખબર જ છે કે આપણા દેશની ઘણી બધી એવી સારી પણ મહિલાઓ છે કે જે પોતાના ઘરમાં સુખ શાંતિથી રહે છે અને પતિ અને પત્નીના એકબીજા પર હક્કો સમજે છે જે સ્ત્રીઓ અણ પુરુષો વર્ષોથી સાથે રહે છે પરંતુ તે એકબીજાના સમજી શકતા નથી પછી છેવટે તે એકબીજાથી દૂર થઈ જાય છે અને ભાગી જાય છે આવુ જ એક પુરુષ સાથે થયું.
તમને જણાવી દઈએ કે આ ઘટના 2 થી 3 વર્ષ જૂની છે રાજકોટના ના જેધપુરના રહેવાસી એક પતિ અને પત્ની સાથે મળીને રહેતા હતા પતિને કામથી બહાર જવાનું થયું આથી જે સાત આંઠ દિવસ માટે બહાર રહ્યો આથી પત્નીએ ઓકો જોતાની સાથે જ એક પ્રેમી સાથે ભાગી ગઈ અને તેના ચાર બાળકોને પણ પરવાહ ન કરી બાળકો ખાલી મમ્મી મમ્મી કરતા જ રહી ગયા.
જ્યારે પતિ કામ પૂર્ણ થતાં ઘરે આવ્યો તો જાણવા મળ્યું કે તેની પત્ની આરતી રાજાવાડ એ કોઈ પ્રેમી સાથે ભાગી ગઈ છે આથી તેના પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી અને પોલીસે આં પ્રેમી પંખીડાને જોડીને સોમનાથ પાસેથી પકડ્યા અને આં સ્ત્રીનો પતિ અને પત્ની સાથે મિલન કરવી ધિધું અને બાળકો માં સવથી નાના દીકરાનો હાલ તો રડી રડી ને બેહાલ બની ગયો હતો.
વધુ વાંચો:દયાભાભી લાઈવ: વર્ષો બાદ દયા ભાભીનો બદલાયેલો ચહેરો જોઈ લોકો ચોંકયા, આ શું થયું…
જ્યારે પણ આં સ્ત્રીને પૂછવામાં આવ્યું કે પ્રેમી સાથે ભાગી જવા પાછળનું કારણ શું હતું તો તેને ખુલાશો કરતા જણાવ્યું કે મારો પરી મને ખૂબ જ મારતો હતો અને ઘરની બહાર પણ જવા નહોતો દેતો આથી હો મારી આં દુઃખ ભરી કહાની કોઈને કહી શકું તેમ પણ ન હતું આથી હું પ્રેમી સાથે ભાગી ગઈ પછી બધું શાંત પડવામાં આવ્યું.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.