Sunny Deol reached Pakistan border

પાકિસ્તાન બોર્ડર પર પહોંચ્યા સની દેઓલ ! BSF જવાનો સાથે લડાવ્યો પંજો, લાગ્યા ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’ ના નારા…

Bollywood Breaking News

સની દેઓલ દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર 2 આવતા અઠવાડિયે 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની રિલીઝ પહેલા સની દેઓલ પાકિસ્તાન બોર્ડર પર પહોંચ્યો હતો જ્યાં તેણે માત્ર દેશના જવાનોને જ નહી પરંતુ તનોટ માતાના મંદિરની મુલાકાત પણ લીધી હતી.

આ અવસરે પાકિસ્તાન બોર્ડર પર હિન્દુસ્તાન ઝિંદાબાદ હૈ ઝિંદાબાદ થા અને ઝિંદાબાદ રહેગા’ના નારા ગુંજી ઉઠ્યા હતા. 22 વર્ષ બાદ સની દેઓલ અને અમીષા પટેલ ફરી એકવાર મોટા પડદા પર ક્રોસ બોર્ડર સ્ટોરી લઈને આવી રહ્યા છે. સની દેઓલ પોતાની આગામી ફિલ્મના પ્રમોશન માટે BSF જવાનોને મળવા રાજસ્થાન પહોંચ્યો હતો.

Sunny Deol At Border to promote Gadar 2

photo credit: navbharattimes(google)

હાલમાં, કલાકારો ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે અને તેઓએ ભારતીય સૈનિકો સાથે ખૂબ જ મસ્તી કરી હતી અહીં અભિનેતાએ ભારતીય સૈનિકો સાથે વાતચીત કરી અને તેની જૂની ફિલ્મ ‘બોર્ડર’ના ટુચકાઓ પણ યાદ કર્યા.

સની દેઓલ BSF જવાનો સાથે લડ્યો હતો આ પ્રસંગની તસવીરો અને વીડિયો અત્યારે ખૂબ જ ચર્ચામાં છે જવાનોએ સની દેઓલ સાથે ખૂબ એન્ટરટેઈન કર્યું અને તેમણે એક્ટર માટે એક ગીત પણ ગાયું, જેને સાંભળીને તે ડાન્સ કરવા લાગ્યો. સનીએ આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કર્યા છે. વીડિયોમાં સની દેઓલ નવી ટેક્નોલોજી ગન સાથે જોવા મળી રહ્યો છે અને એક ઓફિસર તેને તેના વિશે માહિતી આપતો જોવા મળી રહ્યો છે.

Sunny Deol At Border to promote Gadar 2

photo credit: navbharattimes(google)

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *