ભારતીય ટીમે રાંચી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવીને શ્રેણીમાં 3-1ની લીડ મેળવી લીધી છે જે બાદ ભારતીય ઓપનર વિરાટ કોહલીએ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ શ્રેણીમાં ભારતીય ટીમના ઓપનર વિરાટ કોહલીએ પણ યુવા ખેલાડીઓના વખાણ કર્યા છે.
વિરાટ કોહલીએ x પર લખ્યું, હા, અમારી યુવા ટીમ દ્વારા અભૂતપૂર્વ શ્રેણી જીત. દૃઢતા, નિશ્ચય અને સ્થિતિસ્થાપકતા દર્શાવી
હાલમાં વિરાટ કોહલી આ સીરીઝનો ભાગ નથી હાલમાં તે લંડનમાં છે, જ્યાં તેની પત્ની અનુષ્કા શર્માએ હાલમાં જ એક પુત્ર અકાયને જન્મ આપ્યો છે.
આ દંપતીએ સોશિયલ મીડિયા દ્વારા દુનિયાને આ માહિતી આપી હતી. વાસ્તવમાં, કોહલી શરૂઆતમાં આ સીરીઝનો ભાગ હતો, પરંતુ બાદમાં તેણે અંગત કારણોસર સીરિઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.
વધુ વાંચો:ઓનલાઈન ગેમના ચક્કરમાં દીકરા એ માં સાથે કર્યું શરમજનક કૃત્ય, આખો બનાવ વાંચી લાલપીળા થઈ જશો…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.