આજનો જમાનો બહુજ ખરાબ થઈ ગયો છે યુપીના ફતેહપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ઓનલાઈન ગેમમાં 4 લાખ રૂપિયા ગુમાવ્યા બાદ યુવકે તેના માતા-પિતાને 50-50 લાખ રૂપિયાનો વીમો કરાવ્યો અને પછી તેની માં ની હ!ત્યા કરી.
હિમાંશુને ઓનલાઈન ગેમ રમવાનું વ્યસન હતું. તે Zoopy નામની એપ પર કલાકો સુધી ગેમ રમતો હતો આ રમતમાં તેણે પહેલાથી જ તેના ઘણા પૈસા ગુમાવ્યા હતા તેના પર લોન ચૂકવવાનું દબાણ હતું મળતી માહિતી મુજબ હિમાંશુએ તેના મિત્રો પાસેથી 4 લાખ રૂપિયાની લોન લીધી હતી આ દેવું ચૂકવવા તેણે તેની માં ની હ!ત્યા કરી.
હિમાંશુ જ્યારે ચિત્રકૂટમાં હનુમાન મંદિરમાં દર્શન કરવા ગયો ત્યારે તેની માં ની હ!ત્યા કરી હતી. હિમાંશુએ વીમાના પૈસાનો દાવો કરવા માટે આ કર્યું. તેની યોજના એવી હતી કે તેની માતાની હત્યા બાદ તેને વીમા તરીકે 50 લાખ રૂપિયા મળશે અને તે તેનું તમામ દેવું ચૂકવી દેશે, પરંતુ તેનો પ્લાન સફળ થયો નહીં.
વધુ વાંચો:એડવોકેટ મેહુલ બોઘરાનો વધુ એક વિડીયો થયો વાયરલ, નંબર પ્લેટ વગરની ગાડી રોકતા થયો હોબાળો…
આ પહેલા હિમાંશુએ પણ ગેમ રમવા માટે તેની માતાના ઘરેણાની ચોરી કરી હતી. પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન હિમાંશુએ ખુલાસો કર્યો કે, ‘તેણે ઘરેણાં વેચ્યા હતા જેના કારણે તેના પિતા તેને ઠપકો આપતા હતા. આરોપીને એક-બે વાર થપ્પડ પણ મારવામાં આવી હતી અને દાગીના પાછા લાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
વધુમાં, તેણે કેટલીક રમતો પર પૈસાની શરત લગાવી હતી જે તે હારી ગયો હતો. તેના પર લોન ચૂકવવાનું દબાણ હતું, તેથી તેણે તેની માં ની હ!ત્યા કરી અને મૃતદેહને યમુના નદીના કિનારે ફેંકી દીધી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.