Jethalal remembers such Dayabhabhi

તારક મહેતા કા ઉલ્ટાહ ચશ્માહ: જેઠાલાલને આવી દયાભાભીની યાદ, ભાવુક થતાં કહી આવ વાત…

Breaking News

ટીવી સિરિયલ તારક મહેતા ક ઉલ્ટા ચશ્મા ગણા લાંબા દશકથી દર્શકોનું ભરપૂર મનોરંજ કરી રહ્યો છે ત્યારે હાલમાં આ સિરિયલને લઈને વધુ એ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં જેઠાલાલ દયાભાભીને લઈને ખૂબ જ ભવું થતો જોવા મળે છે.

આ શો માં ગણા લાંબા સમયથી દયાભાભીનું મશહૂર ડાયલોક હે માં માતાજી સાંભળવા નથી મળ્યું જેને લઈને હાલમાં લોકો કહે છે કે હવે જેઠાલાલને પણ દયાભાભીની યાદ આવી ગઈ છે કારણકે આ શો માં લાંબા સમયથી દયાની એન્ટ્રી થઈ નથી.

તમને જણાવી દઈએ કે આ શો માં ચલલા પાંચ વર્ષથી દયાભાભી જોવા મળી નથી જેને લઈને હાલમાં જેઠાલાલ પણ ખૂબ જ ભાવુક થતા જોવા મળે છે અને દર્શકો પણ હવે ધીરે ધીરે આ શો ને જોવાનું બંધ કરી રહ્યા છે.

કહેવામા આવે છે કે જ્યારે જેઠાલાલને સેટ પર ઓળખ કરવવામાં આવી રહી હતી ત્યારે જેઠાલાલ દયાભાભીને લઈને ખૂબ જ ભાવુક થઈ ગયો હતો જેઠાલાલને જ્યારે પુછવામાં આવ્યું કે દયાભાભી આ શો માં ક્યારે કમબેક કરશે ત્યારે જવાબમાં જેઠાલાલે જણાવ્યુ કે આની મન કોઈ ખબર નથી.

વધુ વાંચો:શ્રદ્ધા કપૂરને થયો બીજી વાર પ્યાર, બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે ડિનર ડેટ પર ગઈ, જુઓ…

જેઠાલાલે આગળ એ પણ જણાવ્યુ કે આ શોમાં દયાભાભીની વાપસી મેકર્સ પર આધારિત છે તેઓ આ શો માં દયાના સ્વરૂપે એક નવો ચહેરો પણ લાવી શકે છેઆના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *