Just understand this one thing of Sanjay Rawal

સંજય રાવલની બસ આ એક વાત સમજી જશો તો, જીવનમાં ક્યારેય નહિ થાય પૈસાની તંગી…

Breaking News

આજે ગુજરાતના ઘરે ઘરે બસ એકજ નામ ગુંજે છે અને એછે સંજય રાવલ તમે પણ જોયું છે આજે ગુજરાતના દરેક ઘરમાં ઓછામાં ઓછો એક માણસ તો સંજય રાવલને જરૂરથી ઓળખાતો હશે મિત્રો સંજય રાવલ ગણી એવી મહાન વાત કરી દેતા હોય છે જે કોઈ એના પર અમલ કરવા લાગે તો પણ તેનો બેડો પાર થઇ જાય.

બસ આજે જ એવી એક જોરદાર વાત હું તમને કહેવા માંગુ છું જે સંજય રાવલે પોતે વીડિયોમાં લાઈવ આવીને જણાવી હતી અને કહ્યું હતું બસ આ એક નિરસનાય જીવનમાં કરીલો તમને ક્યારેય પૈસાની તંગી થાય તો મારી જોડે આવીને લઇ જજો.

ખરેખર તેમની આ વાત સમજવા જેવી છે અમને આશા છે કે તેમની આ અનોખી વાત જાણવા માટે તમે તત્પર હશોતો થોડી શાંતિ રાખો વાલા જયારે કોઈ ગોલ્ડન સ્ટેટમેન્ટ જાણવા માંગતા હોયીયે ત્યારે થોડી ધીરજ ધરવી જરૂરી છે.

સજન્ય દાદાએ કહ્યું કે બધાને આજે પૈસા કમાવા છે બધા કહે છે મારે સુખી થવું છે, મારે આખી દુનિયામાં પ્રગતિ કરવી છે ગાન એવું પણ કહે છે મારે હવે તો બસ ઈશ્વરના કાયદા કાનૂન પ્રમાણે જ ચાલવું છે તો બસ આ એક વાત તમારા મગજના દરેક ખૂણામાં બેસાડી દો કે ક્યારેય હું મફતનું લઈશ નઈ ભલે એ પૈસો હોય કે નોકરી હોય કે બીજું કઈં હોય બસ મફતમાં ક્યારેય નહિ લઉં બસ આટલીજ વાત છે જે યાદ રાખવાની જરૂર છે તમારું આખું જીવન સુખમય ના બની જાય તો કેજો.

વધુ વાંચો:મહેસાણા અને પાટણની વચ્ચે આવેલા આ મંદિરમાં પાણીના બાટલા ચડાવવાથી માન્યતા થાય છે પૂરી, જુઓ…

જોડે એમને એ પણ કહ્યું કે બસ આ એક વાત મગજમાં બેસાડી દેજો કે મફતનું નથી જોતું આપડે ભિખારી નથી હકનું લઈશ અને મારી આવડત પ્રમાણે સમાજ અને દુનિયા જખ મારીને મને આપશે ખરેખર આવા પ્રખ્યાત માણસની વાત બહુ જોરદાર કેવાય અને સમજવા જેવી છે સંજય રાવલની આ વાત તમને કેવી લાગી છે અમને જણાવી શકો છો બીજી ગણી બાબત તેમને કહી હતી પણ આ એક વાત જે મુખ્ય હતી એટલે આપણા જોડે રજૂઆત કરી છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *