બોલીવુડ અભિનેત્રી કટરિના કૈફ એક એવું નામ છે જેનાથી ભાગ્યે જ કોઈ અજાણ હશે કઈ રીતે આ અભિનેત્રી બોલીવુડ ફિલ્મોમાં આવી અને સલમાન ખાનનો સાથ મેળવીને બોલીવુડની ટોચની અભિનેત્રીમાં પોતાનું નામ બનાવ્યું એ વાત જગ જાહેર છે.
કટરિના કૈફના કરિયરની શરૂઆત તો બૂમ નામની ફિલ્મ થી થઈ હતી પણ આ ફિલ્મની સાથે તેનું કરિયર પણ પીટાઈ ગયું હતું જોકે ફિલ્મ મેને પ્યાર ક્યું કિયા ફિલ્મમાં અભિનય કર્યા બાદ આ અભિનેત્રીની ગણતરી ટોચની અભિનેત્રી અને સુંદર અભિનેત્રીઓમાં થવા લાગી હતી.
આ ઉપરાંત કટરિના શરૂઆતમાં પોતાના અને સલમાન ખાનના સંબંધોને કારણે પણ ખૂબ જ ચર્ચામાં રહી હતી વાત કરીએ કટરિના કૈફના પરિવાર વિશે તો આ વર્ષે કટરિના કૈફ ના લગ્ન સમયે તેનો પરિવાર એક સાથે જોવા મળ્યો હતો.
જેમાં તેના પિતા મહોમ્મદ કૈફ સિવાય કટરિના કૈફની બહેનો પણ ખૂબ જ ચર્ચામાં રહી હતી તમને જણાવી દઈએ કે કટરિના કૈફ સાથે બીજી પાંચ બહેન અને એક ભાઈ છે કટરિના કૈફના ભાઈનું નામ સબેસ્ટિયન છે જે એક ફર્નિચર ડિઝાઈનર છે.
કટરિના કૈફ જે એક અભિનેત્રી છે પરંતુ તેની બીજી બહેનો અલગ અલગ કામો સાથે જોડાયેલી છે જેનું નામ સોનિયા મેલીસ નતાશા અને ઇઝાબેલ છે ઉલ્લેખનીય છે કે ઈઝાબેલ સોશીયલ મિડીયા પર ખૂબ જ કાર્યરત છે.
તેને ૧૪ વર્ષની ઉંમરમાં મોડલીંગની શરૂઆત કરી હતી જ બાદ ફિલ્મ ઇન્સટિટ્યૂટ ઓફ ન્યુયોર્કમાં ફિલ્મ મેકીંગ કોર્સ પણ કર્યો છે સાથે જ તેને શોર્ટ ફિલ્મ કમિંગ હોમમાં પણ અભિનય કર્યો છે એટલું જ નહિ સુંદરતામાં પણ ઈઝાંબેલ કટરિના કૈફ કરતા વધુ સારી લાગે છે.