Kijanal Dave will live in this palatial house with her future husband after marriage

ચાર ચાર બંગડી વાળી કિજંલ દવે લગ્ન પછી પોતાના ભાવિ પતિ સાથે આ આલીશાન ઘરમાં રહેશે, જુઓ તસવીરો…

Breaking News

મિત્રો ગુજરાતમાં પોતાના મધુર અવાજ થી ચાર ચાર બંગડી વારી ગાડી અમે ગુજરાતી લેરી લાલા જેવા ઘણા બધા ગીતો થી ખુબ જ લોકપ્રિયતા મેળવનાર ગુજરાતી ફેમસ સિગંર કિજંલ દવે પોતાના ડાયરા ના પ્રોગ્રામ ગરબા અને મ્યુઝિક આલ્બમથી ગુજરાત ભર માં ખુબ જ નામના ધરાવે છે તેમનો કર્ણપ્રિય અવાજ.

લોકો ખુબ પસંદ કરે છે કિંજલ દવે ની સગાઈ તેમના બાળપણ ના મિત્ર પવન જોષી સાથે જેસંગપુરામા જ સાલ 2019 માં થઈ ગઈ હતી પરંતુ હજુ સુધી તેમના લગ્ન થયા નથી પરંતુ આ દિવસો માં કિંજલ દવે અને પવન જોષીના પરીવાર એકબીજા વારંવાર મળવા પહોંચી રહ્યા છે જેને જોતા તેમના લગ્નની તારીખો હવે ટુંક સમયમાં જ સામે આવી શકે છે.

વધુ વાંચો:બધાના ફેવરેટ ગુજરાતી કલાકારોના પરિવાર અને તેમના કરિયર વિશે, જાણો આ વાતો…

પવન જોષી એ પોતાના વૈવાહિક જીવન ને ખુબ જ સુદંર બનાવવા માટે અગાઉ થી જ આલીશાન બંગલો ખરીદી લીધો છે પવન જોષીએ પોતાના સપના ના મહેલને ખરીદીને પોતાની ખુશી વ્યક્ત કરી છે પવન જોષી સાથે કિંજલ દવે ના પરીવારજનો અને તેમના પરીવારજનો સાથે નવા ઘરની વાસ્તુ પુજા નુ આયોજન કરેલુ હતુ.

જેની સુદંર તસવીરો શેર કરીને આનંદ વ્યક્ત કર્યો હતો આ તસવીરો લોકો ખુબ પસંદ કરી રહ્યા છે કિજંલ દવે ના ભાવી પતિ પવન જોષી મુળ પાટણ જીલ્લા ના સરિયદ ગામના વતની છે પરંતુ તેઓ અમદાવાદ ના વસ્ત્રાપુર માં રહે છે તેઓ.

અમદાવાદ માં જ બિઝનેસ કરે છે પવન જોષી મોડેલીગં માં પણ ખુબ રશ ધરાવે છે તેઓ એ પોતાનું આલીશાન ઘર ખરીદીને કિજંલ દવેને ખુશીઓ આપી છે અને આ વર્ષ દરમિયાન કિજંલ દવે સાથે તેમના લગ્ન થઈ શકે છે બંને પરીવાર આ વર્ષે જ લગ્ન કરાવવા માટે ઉત્સુક છે એવી ખબરો સામે આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *