તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી જગતનો ખૂબ જ લોકપ્રિય શો છે આ સિરિયલના પાત્રો તેમની અલગ-અલગ શૈલી અને પ્રદેશો માટે જાણીતા છે ગોકુલધામ સોસાયટીમાં વિવિધ રાજ્યોના લોકો રહે છે અને તેમની કોમેડીથી દર્શકોનું મનોરંજન કરે છે જેમાં સિરિયલમાં અંજલિ ભાભીનું પાત્ર ભજવતી નેહા મહેતાનું નામ પણ સામેલ છે.
અંજલિ ભાભીએ ઘણા વર્ષો સુધી ગુજરાતી રંગભૂમિમાં કામ કર્યા પછી તેમણે સૌપ્રથમ ટીવી શો ડોલર બહુમાં કામ કર્યું તે પછી તેમણે ભાભીમાં તરીકે નેહાએ એક વર્ષ સુધી આ સિરિયલમાં કામ કર્યું પછી સૌ દાડા સાસુના રાત હો કો હૈ અને દેશ મેં નિકલા હોગા ચાંદ જેવી સિરિયલોમાં પણ તેમના અનોખા અભિનયનો જાદુ જોવા મળેલો છે.
સબ ટીવીનો લોકપ્રિય શો તારક મહેતા કાઉલ્ટા ચશ્મામાં જોવા મળેલી અંજલિ ભાભી નેહા મહેતા 44 વર્ષની થઈ ગઈ છે 9જૂન 1978ના રોજ ગુજરાતના પાટણમાં જન્મેલી નેહાએ 20વર્ષ પહેલા 2001માં આવેલી ટીવી સીરિયલ ડોલર બહુથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી તમને એ પણ જણાવી દઈએ કે નેહા મહેતા 43 વર્ષની ઉંમરે પણ હજુ લગ્ન કર્યા નથી.
વધુ વાંચો:ખૂબ જ સુંદર છે સની દેઓલની પત્ની, ફોટા જોઈને તમે ભૂલી જશો ગદર ફિલ્મની સકીના, જુઓ…
2008માં તેમણે ટૂંક સમય માટે અભિનય છોડીને ન્યૂયોર્કમાં ફિલ્મ નિર્માણનો અભ્યાસ કર્યો તે પછી તેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ મળ્યું અને તે સતત તેમાં કામ કરી રહી છે.
રિયલ લાઈફમાં તેની લાઈફ સ્ટાઈલ પણ સીરિયલ અંજલી ભાભીથી ઘણી અલગ છે દોસ્તો આ માહિતી ચોક્કસ રિપોર્ટ્સ દ્વારા લખવામાં આવી છે જેની નોંધ લેવી અને આ પોસ્ટ અંગે તમારો અભિપ્રાય જરૂર જણાવો.