મિત્રો તમે તો જાણો છો કે આજ-કાલ જીવન શૈલી બદલાતા લોકોના હાવભાવમાં ઘણું પરિવર્તન આવ્યું છે. કારણ કે કેટલાક લોકો પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે જેના કારણે પરિવાર લોકો જ ચિંતામાં રહે છે કે તેનો દીકરો-કે દીકરી હવે સાજો થશે કે નહીં, આ લોકોને એટલા માટે વધારે ચિંતા હોય છે કારણ કે તેનો ભાઈ કે જે જુવાનજોધ હોવા છતાં કઈ કામ નથી કરતો અને પછી તે રોડ પર ભર્યા કરે છે અને પછી આ ભાઈ તેનું પેટ ભરતો હોય છે.
મિત્રો નાના ભાઈનું પેટ ભરવામાં તો મોટા ભાઈને કઈ તકલીફ નથી પરંતુ તે એક માનસિક સ્થિતિ ગુમાવી બેસે છે તેથી વધારે ચિંતા થાય છે કે આમના કરતા ભગવાન મને લઈ તો સારૂ એવા વિચાર આ ભાઈ કરતો હોય છે, મિત્રો આવા બે ભાઈઓને કહાની જે જાણીને તમે પણ ભાવુક થઈ જશો, કારણ કે તે તેનો નાનો ભાઈ માનસિક અસ્થિર હોવાને કારણે મોટા ભાઈને ઘણી મુશ્કેલ થાય છે. તો આજે આપણે આ ભાઈની કહાની જાણશું કે આખરે શા માટે તેનો ભાઈ આવું કરી રહ્યો છે.
મહુવાની શેરીમાં રઝળતી હાલતમાં રહેતા આ ભાઈનું નામ અમિત કુમાર છે, જેઓ માનસિક અસ્થિર છે અને તેના મોટાભાઈ નિરોગી છે જેઓ મહેનત કરીને નાના ભાઈનું પેટ ભરે છે, તેઓ છેલ્લા દોઢ મહિનાથી આ શેરીના ઓટલા પર રહીને જીવન પસાર કરે છે, માનસિક સ્થિતિ ગુમાવી ચૂકેલા અમિતભાઈના મોટા ભાઈ નારિયેળનું કામ કરવા જાય છે.
મિત્રો દુખની વાત તો એ છે કે આ અમિતભાઈ સ્વયંને પણ સાચવી ન શકતા હોવાથી તેના મોટાભાઈ કામ કરતા કરતા તેના નાના ભાઈને સાચવવા માટે આવે છે કારણ કે તેઓ સંડાશ અને પેશાબ બધી ખુલ્લા મેદાનમાં જ કરી લે તો આ કારણથી તેના મોટાભાઈ કામ પડતુ મુકીને ખાસ તેના નાનાભાઈની સેવા કરવા આવે છે.
વધુ વાંચો:આટલા કરોડની માલકીન છે તારક મહેતાની દયાબેન, કુલ સંપત્તિ જાણીને તમે પણ દંગ રહી જશો…
તેમના મોટાભાઈ જીગનેશ જણાવે છે કે મારા નાના ભાઈની વધારે ચિંતા થાય છે કારણ કે તેની મેન્ટલ હોસ્પિટલમાં સારવાર લીધી છતાં તે સાજો નથી થયો અને એવી હાલત છે કે મારે તેને સાચવવો પણ મુશ્કેલ થઈ રહ્યો છે. તેઓ જણાવે છે કે મારા પરિવારમાં અમે બે ભાઈઓ જ છીએ અને મારા માતા-પિતાનું અવસાન થઈ ચૂક્યું છે.
નાનો ભાઈ અમિત જણાવે છે કે હું પહેલા નારિયેળમાં કામ કરતો હતો. પછી આ બંને ભાઈની સમાજ સેવક એવા પોપટભાઈએ એવી મદદ કરી કે તેનું જીવન બદલાય છે, તેને જમવાની, રહેવાની સુવિધા મફતમાં આપી હતી. મોટાભાઈ જણાવે છે કે મારા પિતા સારો એવા નારિયેળનો ધંધો કરતા હતાં, મારા પિતા મોટા વેપારી હતાં અને રોજ ચાર લાખના નારિયેળ વેચીને સારૂ એવું જીવન જીવતા હતાં.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.