Madhuri Dixit's two sisters are more beautiful than her

માધુરી દિક્ષિત ની બંને બહેનો છે તેમના કરતાં પણ વધારે સુંદર, હોટનેસ જોતાંજ ભલભલાના પરસેવા છૂટી જાય છે…

Bollywood Breaking News

બોલીવુડની ફેમસ અભિનેત્રી માધુરી દીક્ષિત કોઈ ઓળખાણ ની મહોતાજ નથી બોલીવુડ ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી તે ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે માધુરી દીક્ષિતના અભિનયના લાખો દીવાના છે સાલ 1984 માં ફિલ્મ અબોધ થી માધુરીએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી.

સાલ 1988 માં આવેલી ફિલ્મ તેજાબ થી માધુરી ને ખુબ જ લોકપ્રિયતા મળી ત્યારબાદ રાજશ્રી પ્રોડક્શન ની ફિલ્મ હમ આપકે હે કોનમાં સલમાન ખાન સાથે માધુરી દીક્ષિત જોવા મળી જેમા માધુરી ને દર્શકો એ ખુબ પસંદ કરી.

વધુ વાંચો:57 વર્ષની ઉંમરે અભીનેતા આમીર ખાનની હાલત તો જુઓ, બદલાયેલો ચહેરો જોઈને તમે પણ ચકિત થઈ જશો…

ત્યારબાદ એક પછી એક દમદાર ફિલ્મો થકી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગવી ઓળખાણ મળી માધુરી દીક્ષિત ની બે બહેનો છે રુપા અને ભારતી છે માધુરીની બંને બહેનો કથ્થક ડાન્સર છે જે માધુરી કરતા પણ ખુબ જ સુદંર લાગે છે.

જેમને માધુરી દીક્ષિત ના ફિલ્મી કેરિયરમાં ખૂબ જ સપોર્ટ કર્યો હતો અને માધુરી દીક્ષિત ના સફળતાને શીખરે તેમનું ખૂબ જ મોટું યોગદાન રહ્યું હતું પડદા પાછળ રહીને તેઓ માધુરી દીક્ષિતને ખૂબ જ મદદ કરતી એના થકી માધુરી દીક્ષિત આજે અભિનેત્રી બની શકી વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *