આપણે ભારતીયો જાણીએ છીએ કે મહાત્મા ગાંધીજીને રાષ્ટ્રી પિતા તરીકે ઓળખવામાં આવે છે જેમની દર વર્ષે પુરા ભારત દેશમાં 2 ઓક્ટોબરે ગાંધી જ્યંતી મનાવવામાં આવે છે જે હમણાં મહાત્મા ગાંધીની 152મી જન્મજયંતિ મનાવવામાં આવી એમનો જન્મ ગુજરાતમાં આવેલા પોરબંદરમાં થયેલ છે ગાંધીજીએ અહિંસાની લડાઈથી દેશ અઝાદીમાં મહત્વનો ફાળો અળેલો છે એમના સાદુ જીવનથી ઘણાને પ્રેરણા મળી.
બાપુના અલગ સિદ્ધાંત હતા જેઓ પોતાના વિચારથી ચાલતા હતાં અહિંસામાં માનવ વાળા ગાંધીજી કહે છે કોઈ એક થપ્પડ મારે તો બીજો ગાલ ધરી દેવો તમને ખબર નહિ હોય કે ગાંધીજી જાનવરોનું દૂધ પિતા નહોતા કારણકે એમની માનવું હતું કે એ દૂધ પશુને દોહીને નીકળવામાં આવે છે.
એટલે એ દૂધ પણ શાકાહરીમાં આવતું નથી અને મસાહરીમાં આવે છે તો ગાંધીજી ક્યુ દૂધ પિતા હતા અને એના ફાયદા સુ છે આવો જાણીએ મહાત્મા ગાંધી માનતા હતા કે દૂધ પશુ દોવામાં આવે છે તેથી તેમણે તેને માંસાહારીની શ્રેણીમાં પણ રાખ્યું હતું જોકે જ્યારે ડોક્ટરોએ તેઓ બીમાર પડ્યા ત્યારે તેમનેબ દૂધ પીવાની સલાહ આપી.
વધુ વાંચો:બાસ્કેટબોલની ચેમ્પિયન પ્લેયર છે 71 વર્ષની દાદી, તેમની ગજબની સ્પૂર્તિ જોઈ લોકોના પરસેવા છૂટી જાય છે…
ત્યારે તેણે બકરીનું દૂધ પીવાનું શરૂ કર્યું હતું આ સિવાય બાપુ પોતે બદામનું દૂધ પોતાના માટે બનાવતા હતા બદામના દૂધમાં કોલેસ્ટ્રોલ અને સંતૃપ્ત ચરબી હોતી નથી અને તે લેક્ટોઝ મુક્ત હોય છે તે સંપૂર્ણપણે કડક શાકાહારી છે બકરીના દૂધમાં કેલ્શિયમ પ્રોટીન જેવા અનેક વિટામિન જોવા મળે છે તે હૃદય માટે ફાયદાકારક છે તે સ્થૂળતા અને એનિમિયાને પણ અટકાવે છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.