આ સમયના મોટા સમાચાર મુંબઈથી આવી રહ્યા છે. અભિનેત્રી મલાઈકા અરોરાના પિતાએ ખુદખશી કરી લીધી છે તેમણે છત પરથી કૂદીને જીવ આપી દીધો છે.તેમ ણે બાંદ્રામાં એક ઈમારતમાં ખુદખુશી કરી લીધી હતી. તમને જણાવી દઈએ કે અરબાઝ ખાનનો પરિવાર પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે.
જ્યારે મલાઈકાને તેના પિતા અનિલના નિધનના સમાચાર મળ્યા ત્યારે તે પુણેમાં હતી અને તેને આ ઘટનાની જાણકારી મળતા જ તે તરત જ મુંબઈ જવા રવાના થઈ ગઈ હતી.તમને જણાવી દઈએ કે ગયા વર્ષે અનિલને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જો કે, તેને કઈ સમસ્યા હતી તે અંગેની માહિતી મળી નથી, પરંતુ મલાઈકા તેની માતા સાથે હોસ્પિટલમાં જોવા મળી હતી.
ફોટો ક્રેડિટ:ગૂગલ
તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરા પંજાબી હિંદુ પરિવારમાંથી હતા અને ભારતીય આર્મી ઓફિસર રહી ચુક્યા છે. તેઓ ભારતીય સેનામાં વરિષ્ઠ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા.
આ પણ વાંચો:ગુજરાતના હવામાનમાં જોરદાર પલટો આવશે, અંબાલાલ પટેલની તારીખ સાથે ધોધમાર વરસાદની આગાહી…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.