Meteorological department heavy forecast in 12 districts

હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ, આજે 12 થી વધુ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી…

Breaking News

ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 130 થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે હજુ પણ ગુજરાતના 9 એક જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગ ની આગાહી છે અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટમાં ધોધમાર વરસાદ પડશે બીજી બાજુ ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

પોરબંદર અને દ્વારકામાં પણ વરસાદની આગાહી કરાઈ છે. વલસાડ, દમણ દાદરાનગરમાં રેટ અલર્ટ અપાયું છે. આ સાથે ભરૂચ અને વડોદરામાં પણ રેડ અલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગે જણાવ્યું કે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહીનો સમય આવી ગયો છે. આજે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. બે દિવસ બાદ ફરી અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો:અનિલ અંબાણી સેબીના લપેટામાં આવ્યા, 25 કરોડનો દંડ અને 5 વર્ષ માટે બેન…

બનાસકાંઠા,પાટણ,મેહસાણા,સાબરકાંઠા,અરવલ્લી,ગાંધીનગર,ખેડા,આણંદ,પંચમહાલમાં ભારે વરસાદનું યેલો અલર્ટ નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *