હવે સૌ કોઈ ચોમાસાની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે ત્યારે હાલમાં જ હવામાન વિભાગ અંબાલાલ પટેલ બાદ હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલ એ કરી મોટી આગાહી ! જુન અને જુલાઈ મહીનામાં આ તારીખે સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે.ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે, આખરે ક્યારે અને ક્યાં વરસાદ થશે.
ગુજરાતમાં બીપોરજોય વાવાઝોડા બાદ હવે સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં પ્રિ-મોન્સુન શરૂ થવાન અંગે હવામાનના નિષ્ણાત અશોકભાઇ પટેેલે કરી આગાહી કરી છે. તેમની આગાહી પ્રમાણે અરબી સમુદ્રને લાગુ પશ્ર્ચિમ ભારતમાં ચોમાસુ હજુ કેરળ-રત્નાગીરીથી આગળ વધ્યું નથી. મુંબઈમાં એન્ટ્રી લીધા બાદ જ ગુજરાત તરફ આવે છે.
સૌથી પહેલા પ્રથમ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તરફ પહોંચે છે. હાલમાં તો સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં આજથી પ્રિ-મોન્સુન એકટીવીટી શરૂ થઇ જશે.
વધુ વાંચો:મિત્રો એ લગ્ન માં એવી એવી ભેટ આપી કે સ્ટેજ પર દુલ્હન પણ શર્માઈ ગઈ, જુઓ વિડીઓ…
તા. 23 થી 27 જુન દરમિયાન પ્રી મોન્સૂન રૂપે છુટાછવાયા વરસાદ-ઝાપટા પડવાની શકયતા છે. સૌરાષ્ટ્ર-કચ્છની સરખામણીએ ગુજરાતના ભાગોમાં વરસાદનો વિસ્તાર તથા માત્રા વધુ રહેેશે.આગામી 28મી જુનથી 4 જુલાઇ દરમ્યાન સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસનો પ્રવેશ થઇ જશે અને વરસાદ પણ સારો થશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.