વધતી જતી મોંઘવારીમાં મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે. સરકારે આ સિલિન્ડરની સબસિડીમાં 100 રૂપિયાનો વધારો કર્યો છે આ રીતે, લાભાર્થીઓને હવે ઉજ્જવલાના ગેસ સિલિન્ડર 600 રૂપિયામાં મળશે થોડા દિવસ પહેલા જ તેમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ તેની કિંમત 700 રૂપિયા થઈ ગઈ હતી. બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારે ઉજ્જવલા ગેસ સિલિન્ડર પર કુલ 300 રૂપિયા સુધીની સબસિડીની જાહેરાત કરી હતી. આ સાથે હવે ઉજ્જવલા ગેસ સિલિન્ડરની કિંમત 600 રૂપિયા થઈ ગઈ છે.
તહેવારો પહેલા અને વધતી મોંઘવારીને જોતા આને મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે કેટલાક રાજ્યોની સામાન્ય ચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણી પહેલા સિલિન્ડર મોંઘવારી એલપીજીના ભાવને મોટો મુદ્દો બનાવી રહી છે અને સરકારને ઘેરી રહી છે. તે પહેલા, ઉજ્જવલાના લાભાર્થીઓને રાહત આપતા, સરકારે સિલિન્ડર પરની સબસિડીમાં 100 રૂપિયા વધુ ઉમેર્યા છે.
વધુ વાંચો:એક-બે નહીં પણ આ જગ્યાએ થઈ એકે સાથે 372 ઘરની મહાચોરી! બારી-બારણાં, ઈંટો, સળિયા કશું રેવા ન દીધું…
અત્યાર સુધી આ સબસિડી 200 રૂપિયા હતી, પરંતુ હવે તેને ઘટાડીને 300 રૂપિયા કરી દેવામાં આવી છે.આ રીતે, ઉજ્જવલાના ગેસ સિલિન્ડર હવે 600 રૂપિયામાં મળશે. તહેવારો પહેલા આ રાહતના સમાચાર માનવામાં આવી રહ્યા છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.