Video: Shah Rukh Khan Hugs Prithvi Shaw Rumoured Girlfriend Nidhhi

શાહરુખ ખાનને મળીને ખુશ થઈ DCના ખેલાડી પૃથ્વી શોની રૂમર્ડ ગર્લફ્રેન્ડ નિધિ, વિડીયો થયો વાયરલ…

Sports Breaking News

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન તેની IPL ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સની દરેક મેચમાં જોવા મળે છે ચાલુ મેચમાં તેના દેખાવની કેટલીક ક્ષણો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

તાજેતરમાં, અભિનેતા તેની ટીમની લેટેસ્ટ મેચમાં જોવા મળ્યો હતો જ્યાં ક્રિકેટર પૃથ્વી શૉની ગર્લફ્રેન્ડ નિધિ તાપડિયાને સુપરસ્ટાર મળવાની તક મળી, ત્યારે તે તેની હાજરીથી સંપૂર્ણપણે મંત્રમુગ્ધ થઈ ગઈ હતી તાજેતરમાં જ IPL મેચ દરમિયાન પૃથ્વી શૉની ગર્લફ્રેન્ડ નિધિ તાપડિયા અભિનેતા શાહરૂખ ખાનને મળી હતી અને હવે તેની સાથે ટૂંકી વાતચીત થઈ હતી.

સોશિયલ મીડિયા પર તસવીર વાયરલ થઈ રહી છે નિધિએ તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું કે જો હું તમને કહું કે, તમે દુનિયામાં આવી સ્મિત ધરાવો છો, ક્યાંક તેણે એક ટિપ્પણી પણ કરી હતી અને આ પળ માટે આભાર લખ્યું હતું.

આ પણ વાંચો:લગ્નની છઠ્ઠી એનિવર્સરી પર સોનમ કપૂર પતિ આનંદ સાથે થઈ રોમાંટિક, તસવીરો આવી સામે…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *