Naga Chaitanya got engaged to Actress Sobhita Dhulipala

સામંથાથી છૂટાછેડા લીધા બાદ નાગા ચૈતન્યની સગાઈ, અભિનેત્રી સાથે ગુપચુપ તસવીરો શેર કરી…

Breaking News Bollywood

સાઉથ એક્ટર નાગા ચૈતન્યએ શોભિતા ધૂલીપાલા સાથેના સંબંધોને નવું નામ આપ્યું છે. તાજેતરમાં નાગા ચૈતન્યએ શોભિતા ધુલીપાલા સાથે સગાઈ કરી અને તેને પોતાનો જીવનસાથી બનાવ્યો. હા, ફરી એકવાર નાગા ચૈતન્ય બની ગયા છે.

तलाक के 3 साल बाद ही एक्टर ने की गुपचुप सगाई, पहली फोटो आई सामने - Naga  Chaitanya engaged with Sobhita Dhulipala after divorce Samantha Ruth Prabhu  superstar Nagarjuna share First Pics

ફોટો ક્રેડિટ:ગૂગલ

સામંથાથી છૂટાછેડા પછી નાગા ચૈતન્ય લાંબા સમયથી શોભિતા ધૂલીપાલાને ડેટ કરી રહ્યો છે. હવે બંને સગાઈના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ હાલમાં જ નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં એક ઈન્ટિમેટ ફંક્શનમાં સગાઈ કરી હતી.

કથિત લવબર્ડ નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલા વચ્ચેના રોમાંસની અફવાઓ ઘણા સમયથી ચાલી રહી છે પરંતુ હજુ સુધી કોઈએ તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા નથી. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે.

तलाक के 3 साल बाद नागा चैतन्य ने की शोभ‍िता संग सगाई, तरीख 8.8.8 का खास  कनेक्शन - Naga chaitanya shobhita dhulipala engaged nagarjuna akkineni  bleeses the couple after 3 years of

ફોટો ક્રેડિટ:ગૂગલ

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *