new daya bhabhi has joined taarak mehta

ગુડ ન્યૂઝ: તારક મહેતામાં આવી ગઈ નવી દયા ભાભી, પરંતુ થોડી રાહ જુઓ હજૂતો…

Breaking News

એ તો તમે જાણતા જ હશો કે સબ ટીવી પર પ્રસારિત થતી લોકપ્રિય સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ હવે ધીમે ધીમે તૂટી રહી છે. વર્ષ ૨૦૦૮ થી શરૂ થયેલી આ સિરિયલ ના એક બાદ એક પાત્ર હવે સિરિયલ છોડી રહ્યા છે.

જો કે હાલમાં એક તરફ શૈલેષ લોઢા ઉર્ફે તારક મહેતાના સિરિયલ છોડવાની ચર્ચાએ સોશીયલ મીડીયા પર જોર પકડ્યું છે તો બીજી તરફ સિરિયલ ના નિર્માતાઓ સિરિયલમાં દયા ભાભી ના પાત્રના આવવાની ખબર ફેલાવી દર્શકોને સિરિયલ સાથે જોડી રાખવાની કોશિશ કરી રહ્યા છે.

થોડા મહિના પહેલાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન આસિત મોદીએ સિરિયલમાં જલ્દી જેઠાલાલ અને દયા ભાભી નો ઝઘડો જોવા મળશે તેવી જાણકારી આપી હતી.જો કે તેમને દયા ભાભીના પાત્રમાં કોણ જોવા મળશે તે અંગે કોઈ જાણકારી આપી ન હતી.

એટલું જ નહિ વાત કરીએ સિરિયલમાં હાલમાં ચાલી રહેલી વાર્તાની વાત કરીએ તો તેમાં પણ જેઠાલાલ પંડિતને દયાની વાપસી અંગે સવાલ પૂછતા જોવા મળી રહ્યા છે જોકે જે રીતે પંડિતજી એ વાતને ટાળી છે તે જોતાં હજુ પણ દયા ભાભીની વાપસી મા લાંબો સમય લાગી શકવાનું કહી શકાય.

વધુ વાંચો:હેમા માલિની સાથેના સંબંધો પર ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌર શું બોલી, કહ્યું- તેમને હું સ્વીકાર…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *