જો તમે પણ રિલાયન્સ જિયો સિમનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. Jio દેશમાં સૌથી સસ્તી રિચાર્જ પ્લાન્સ માટે જાણીતું છે, અને કંપનીએ ફ્રી ઑફર્સ દ્વારા મોટી સંખ્યામાં ગ્રાહકોને પણ આકર્ષ્યા છે.
Reliance Jio પાસે ડેટા બૂસ્ટર પ્લાન છે, જેની કિંમત માત્ર 19 રૂપિયા છે. આ પ્લાન હેઠળ કંપની તેના ગ્રાહકોને 1GB ડેટા ઓફર કરે છે. આ પ્લાન યુઝરને તેના હાલના પ્લાન જેટલી જ માન્યતા આપે છે.
નોંધનીય છે કે આ પ્લાન પહેલા 15 રૂપિયા અને 11 રૂપિયામાં ઉપલબ્ધ હતો, આ સિવાય કંપની પાસે 29 રૂપિયાનો બીજો ડેટા બૂસ્ટર પ્લાન પણ છે. જેમાં યુઝરને 2GB ડેટા મળે છે. આ સિવાય આ પ્લાનની વેલિડિટી પણ ગ્રાહકના એક્ટિવ પ્લાન જેટલી જ છે. એટલે કે, આ બે પ્લાનની કોઈ અલગ માન્યતા હશે નહીં.
આ પણ વાંચો:નિધનની જૂઠી ખબર પર શ્રેયસ તલપડેએ આપી પ્રતિક્રિયા, અભિનેતાએ કહું- ‘હું જીવતો છું…’
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.