દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી અને જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ જ્યારે અનંત-રાધિકાના આશીર્વાદ સમારોહમાં હાજરી આપવા મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર પહોંચ્યા ત્યારે આ દરમિયાન વરરાજા અનંત અંબાણીના માતા-પિતા નીતા અને મુકેશ અંબાણીએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
પરંપરાગત રીતે નીતા અંબાણીએ હાથમાં કલશ અને નારિયેળ સાથે શંકરાચાર્યની આરતી કરી હતી. આ દરમિયાન મુકેશ અંબાણી પાછળ હાથ જોડીને ઉભા જોવા મળ્યા હતા. નીતા અંબાણી અને મુકેશ અંબાણીની આ હરકતો લોકોના દિલ જીતી રહી છે.
તમને જણાવી દઈએ કે લગ્ન અને પ્રી-વેડિંગની જેમ જ અનંત અને રાધિકાના આશીર્વાદ સમારોહમાં પણ બોલિવૂડથી લઈને હોલીવુડ અને રાજકારણથી લઈને રમતગમત ક્ષેત્રની ઘણી મોટી હસ્તીઓ હાજરી આપી રહી છે.
આ પણ વાંચો:અનંત-રાધિકાના લગ્નમાં બોલીવુડ સ્ટાર્સનો જમાવડો, મુકેશ અંબાણીની મહેફિલમાં જમાવ્યો રંગ, જુઓ…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.