ગુજરાતમાં અત્યારે વાતાવરણમાં બદલાવ થઈ રહ્યો છે હમણાં જ અંબાલાલ પટેલે ભારે આગાહી કરી હતી અને હવે ફરી એકવાર પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે કમોસમી વરસાદ તેમજ ઠંડીનું જોર પણ વધવાની આગાહી કરી હતી હવે હવે બીજા નિષ્ણાંત પરેશ ગૌસ્વામી એ પણ આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ તા. 1થી 3 માર્ચની વચ્ચે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે તેમણે કહ્યું કે, રાજ્યના અનેક વિસ્તારોમાં વાદયછાયું હવામાન દેખાઈ રહ્યું છે.
ગુજરાતમાં આગામી દિવસોમાં 1 લી માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર અને બોટાદમાં છુટોછવાયો હળવો વરસાદ પડી શકે છે. તો 2 માર્ચે ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા હળવા વરસાદની આગાહી કરાઈ છે.
વધુ વાંચો:પતિ ભરતથી છૂટાછેડા લીધા બાદ ઈશા દેઓલની લાઈફમાં નવા દોસ્તની એન્ટ્રી, તસવીરો થઈ વાયરલ…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.