Parineeti Chopra and Raghav Chadha To Lose Government Bungalow at Delhi After Marraige

લગ્ન બાદ પરિનીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો, AAP નેતાનો સરકારી બંગલો છોડવો પડશે…

Bollywood Breaking News Politics

આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે કોર્ટે AAP સાંસદને આપવામાં આવેલ સરકારી બંગલો ખાલી કરવાના રાજ્યસભા સચિવાલયના આદેશ પરનો વચગાળાનો સ્ટે હટાવી લીધો છે આનો અર્થ એ થયો કે હવે રાજ્યસભા સચિવાલય રાઘવ ચઢ્ઢાને તેમના સત્તાવાર બંગલામાંથી ખાલી કરાવી શકે છે.

તમને જણાવી દઈએ કે હાલમાં સાંસદ રાઘવ ચઢ્ઢાએ બૉલીવુડ અભિનેત્રી પરીનીતિ ચોપડા સાથે લગ્ન કર્યા છે ગયા વર્ષે સાંસદ રાઘવ ચઢ્ઢાને દિલ્હીના પંડારા રોડ પર ટાઈપ-7 બંગલો ફાળવવામાં આવ્યો હતો પરંતુ આ વર્ષે માર્ચમાં તેમને ટાઈપ-7 બંગલો ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. જેમાં તેને કહેવામાં આવ્યું હતું કે આ બંગલો તેની યોગ્યતા કરતા વધારે છે.

ચઢ્ઢાને બંગલાને બદલે ફ્લેટ ફાળવવાનું કહેવામાં આવ્યું હતું કોર્ટે કહ્યું કે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા એવો દાવો કરી શકતા નથી કે ફાળવણી રદ થયા પછી પણ તેમને રાજ્યસભાના સભ્ય તરીકેના તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન સરકારી બંગલા પર કબજો ચાલુ રાખવાનો સંપૂર્ણ અધિકાર છે.

આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. કોર્ટે AAP સાંસદને આપવામાં આવેલ સરકારી બંગલો ખાલી કરવાના રાજ્યસભા સચિવાલયના આદેશ પરનો વચગાળાનો સ્ટે હટાવી લીધો છે. આનો અર્થ એ થયો કે હવે રાજ્યસભા સચિવાલય રાઘવ ચઢ્ઢાને તેમના સત્તાવાર બંગલામાંથી ખાલી કરાવી શકે છે.

વધુ વાંચો:સંબંધોમાં બૂમો પડાવતી ઘટના! પિતાએ પોતાની 5 વર્ષની માસૂમ દીકરી સાથે કર્યું એવું કે….આખી ઘટના જાણી લાલપીળા થઈ જશો…

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે સાંસદ રાઘવ ચઢ્ઢાને દિલ્હીના પંડારા રોડ પર ટાઈપ-7 બંગલો ફાળવવામાં આવ્યો હતો. પરંતુ આ વર્ષે માર્ચમાં તેમને ટાઈપ-7 બંગલો ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. જેમાં તેને કહેવામાં આવ્યું હતું કે આ બંગલો તેની યોગ્યતા કરતા વધારે છે. ચઢ્ઢાને બંગલાને બદલે ફ્લેટ ફાળવવાનું કહેવામાં આવ્યું હતું.

કોર્ટે કહ્યું કે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા એવો દાવો કરી શકતા નથી કે ફાળવણી રદ થયા પછી પણ તેમને રાજ્યસભાના સભ્ય તરીકેના તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન સરકારી બંગલા પર કબજો ચાલુ રાખવાનો સંપૂર્ણ અધિકાર છે.

राघव चड्ढा परिणीति चोपड़ा की सगाई में आएंगे CM केजरीवाल, देखें घर से  डेकोरेशन की इनसाइड फोटोज | Parineeti Chopra Raghav Chadha Engagement Inside  Decoration Photos Bollywood ...

photo credit: google

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *