બોલીવુડ ફિલ્મ સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન જેવો એ 90 ના દસકા થી બોલિવૂડ માં અનેક ફિલ્મો થકી ખુબ લોકપ્રિયતા મેળવી છે સાથે વિશ્ર્વમાં નામાંકિત ભારતનો સૌથી લોકપ્રિય ટીવી રિયાલિટી શો બિગબોસ પણ હોસ્ટ કરે છે.
એમની લોકચાહના ખુબ જ છવાયેલી છે જેઓ ગઈ રાત્રે પોતાના મિત્ર અશ્ર્વિની યાડી ના જન્મદિવસ ની પાર્ટી માટે પહોંચ્યા હતા તેમની સાથે એમની બહેન અલવીરા અર્પીતા અને એમના બનેવી આયુષ શર્મા સાથે આવેલા હતા.
આ સમયે સલમાન ખાન ગાડીમાંથી જ્યારે ઉતર્યા હતા ત્યારે મોટી સંખ્યામાં ચાહકો ભાઈ ભાઈ સલમાનભાઈ ભાઈજાન ની બુમો પાડી રહ્યા હતા જે દરમિયાન વાતાવરણ માં માત્ર સલમાનખાનના જ નારા ગુંજી રહ્યા હતા.
સલમાન ખાન પોતાના બોડીગાર્ડ સાથે આગળ વધી રહ્યા હતા પરંતુ મીડિયા વચ્ચે એમને એક પણ પોઝ આપ્યો ન હતો જ્યારે પાર્ટીમાંથી બહાર નીકળ્યા ત્યારે એમની સાથે એમના જુના મિત્ર બાબા સિદ્રીકી પણ જોવા મળ્યા હતા જ્યારે મીડિયા એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો.
ત્યારે માત્ર મીડિયા સામે જોઈને ગાડીમાં બેસી ગયા હતા એમને કાંઈ પણ બોલવાનું ઉચિત સમજ્યો નહોતું આ જોઈને ચાહકો થોડા નારાજ થયા હતા જે દરમિયાન સલમાન ખાન ઉતાવળમાં હોય એવું લાગી રહ્યું હતું પોતાના વ્યસ્ત સેડયુલ વચ્ચે પણ તેઓ પાર્ટીમાં સ્પોટ થયા હતા.
પરંતુ મીડિયાની નજરે તેઓ બચી શક્યા નહોતા સલમાન ખાનની આ વર્ષે ઘણી ફિલ્મો આવી રહી છે જેમાં કિસી કા ભાઈ કિસી કા જાન અને ચિરંજીવી સાથે ગોડફાધર જે સાઉથ મુવી છે એ પણ રિલીઝ થવા જઈ રહી છે જેમાં સલમાન ખાન પ્રથમ વાર સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.