ICC T20 વર્લ્ડ કપ 2024નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. T20 વર્લ્ડ કપની 9માં એડિશનની શરૂઆત અમેરિકા અને કેનેડા વચ્ચેની મેચથી થશે. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે.
વિરાટ કોહલીએ આ T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે ઓપનિંગ કરવું જોઈએ. આ અમે નહીં પરંતુ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી કહી રહ્યા છે સૌરવ ગાંગુલીએ પીટીઆઈ સાથે વાત કરતા કહ્યું, “વિરાટ ખરેખર શાનદાર રમી રહ્યો છે.
વિરાટે હમણાં જ તેણે 90 રન બનાવ્યા તમારે તેને T20 વર્લ્ડ કપમાં ઓપનિંગ કરાવવું જોઈએ. તેણે બતાવ્યું છે કે તેણે છેલ્લી કેટલીક ઇનિંગ્સમાં ઓપનિંગ કરવું જોઈએ. ભારતની ટીમ ઘણી સારી છે. બેટિંગમાં ઊંડાણ છે અને બોલિંગ લાઇન અપ પણ શાનદાર લાગે છે.
આ પણ વાંચો:ગુમ થયેલા TMKOC એક્ટર ગુરુચરણ સિંહના 10 થી વધુ બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડ, ચોંકાવનારો ખુલાસો…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.