મિત્રો અમિતાભ બચ્ચન અને તેમના પરિવારની એક તસવીર સોશિયલ મીડિયા પર જબરજસ્ત રીતે વાયરલ થઈ રહી છે આ તસવીરમાં બિગ બી ના સાથે જયા બચ્ચન અભિષેક બચ્ચન એશ્વર્યા રાય બચ્ચન સ્વેતા બચ્ચન નવ્યાં નવેલી નંદા અને અગસ્ટે નંદા નજર આવી રહી છે જોકે આ તસ્વીર દિવાળીના મૌકા પર લીધેલી છે તેથી લોકો તેના પર પ્યાર વરસાવી રહ્યા છે.
પરંતુ આ તસવીરમાં એક બીજી ખાસિયત છે જે તરફ દરેક કોઈ આકર્ષિત થઈ રહ્યું છે એ ખાસિયત છે કે ફોટાના બેકગ્રાઉન્ડમાં નજર આવી રહેલ પેંટિંગ ખરેખર બચ્ચન પરિવાર જે સોફા પર બેઠલો છે તેની પાછળ એક પેંટિંગ લાગેલી છે પેન્ટિંગમાં બેલ બનાવેલી છે ઘણા લોકોને આ પેંટિંગ ખૂબ પસંદ આવી રહી છે અને કેટલાક લોકો વેલકમના મજનૂ ભાઈની કળા બતાવે છે.
આજે અમે તમને પેન્ટિંગની ખાસિયત બતાવવા જય રહ્યા છે શુ તમે જાણો છો કે બિગ બીના ડ્રોઈંગ રૂમમાં લાગેલી આ પેન્ટિંગની કિંમત કેટલી છે શાયદ નહીં તો ચાલો અમે બતાવીએ આ પેન્ટિંગની કિંમત છે 4 કરોડ જી હા આ પેન્ટિંગને મનજિત બાબા નામના આર્ટિસ્ટે બનાવી હતી.
તેઓ પંજાબના રહેવાવાળા હતા પંજાબના ધુરીમાં બાબાનો જન્મ થયો હતો મનજીતે ઇંડિયન માયથોલોજિ અને સૂફી ફિલોસોફીથી પ્રેરિત થઈને ઘણી પેન્ટિંગને તૈયાર કરી છે અને તેમાંથી એક છે આ પેંટિંગ મનજિત બાબાની પેન્ટિંગના વિષય માઁકાલી અને ભગવાન શિવ રહ્યા છે.
વધુ વાંચો:એક અનાથ બાળકે ઊભી કરી ૨૨ લાખ કરોડની કંપની, જાણો કોણ છે ફોટામાં દેખાતું આ ગરીબ…
કહેવાય છે કે બેલને શક્તિ પ્રબળતાનું પ્રતિક માનવામાં આવે છે તો મિત્રો આ મનજિત બાબાની પેંટિંગ અંગે તમારી શુ રાય છે કોમેન્ટમાં જરૂર જણાવો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.